SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) કોઇ કોઇ ભાગ રહ્યા હતા તે ઉપરથી શાસ્ત્રા રચ્યાં, હારે તા એ વાત ચેાક્કસ છે કે-જનસમાજને પ્રતીતિ થવા માટે ખાસ તે તે અગની અવશ્ય શાક્ષી આપવી જોઇતી હતી. અને તે પ્રમાણે તે કોઇ સ્થળે દેખવામાં આવતું નથી, તેથી એ વાત સિદ્ધ થાયછે કે તેઓએ સ્વકપાલ કલ્પિત શાસ્ત્ર રચ્યાં છે, અને સ્વકપાલકલ્પિત શાસ્ત્રો જગતમાં કેવીરીતે પ્રમાણ થઇ શકે ? તે તે વાંચકા સ્વય' સમજી શકે તેમ છે. ,, આ પ્રમાણે લખેલા મ્હારા કરાના જવાખ શ્રીમાન કેવી જાદુવિદ્યાથી-કેવી ચાલાકીથી આપે છે ? તે તપાસે. શ્રીમાન પૃષ્ઠ ૨૧ માં લખે છે કેઃ—“ મુનિ વિદ્યાવિજયજી લખે છે કે-વીર સ. ૬૮૩ માં જૈન ગ્રન્થ લખવાના પ્રારંભ થયા. ઝ ઉપરજ બતાવેલા ફકરામાં વાંચકો જોઇ શકશે કે-મ્હે' દિગમ્બરાના ગ્રન્થાના રચવાના પ્રારભ ખતાન્યા છે કે લખવાના ? રચનાના પ્રારંભને લખવાના પ્રારભ ટાંકી ખતાવી, શું નજરબંધીના ખેલ નથી કરી બતાયૈ ? નજરઅધીના ખેલ શામાટે ? વાંચકની આંખમાં ધૂળ નાખવાના પ્રપંચ નથી કર્યાં કે? અસ્તુ ! આ સિવાય ઉપરની બીજી મધી વાત, કે હે સબધી શકા કરવામાં આવી છે, તે તે હજમજ કરી ગયા છે. હવે બીજી વાત તપાસીએ. પ્રાચર્ચા સમાધાન ’ નામના દિગમ્બર ગ્રન્થમાં લખ્યુ છે કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy