________________
( ૬૮ ) સિદ્ધ થઈ શકવાની હતી ? વળી આ જહે ત્રણ ચાર વાગ્યે આપ્યાં છે, તે તે અસંબદ્ધજ આપ્યાં છે, ન તે હેમણે તે કયા પ્રસંગની વાત છે ? તે બતાવ્યું છે, અથવા તેઓએ કયા પૃષ્ઠમાંથી, ક્યા પ્રકરણમાંથી તે વાક્ય ઉદ્દત કયાં છે, તે પણ બતાવ્યું નથી, એથી વાંચનારા સહજ સમજી શકશે કે આ હેમને જૂઠે વિતંડાવાદ અથવા તો ચાલબાજી જ છે.
હવે તે અંધશ્રદ્ધા કે અજ્ઞાનતા નથી રહી કે માત્ર લેક કે સંસ્કૃત વાક્ય આપી દેવાથી હેને વેદવાકય માની લે. હવે તે વાંચનારાઓ પ્રકરણ, સ્થળ, પૃષ્ઠ વિગેરે તમામ મશાલ મેળવ્યા પછી જ ને સત્ય માનવાનું સાહસ કરે છે.
હારે મિ. પાંગલે મહાશયને કંઈ પ્રબળ યુક્તિઓ નથી મળતી, ત્યહારે તેઓ કેવા શબ્દોમાં પિતાને રેશ બહાર કાઢે છે, હેને નમૂને એક આ પણ છે –
..............અને આ પેટા શાસ્ત્રને કેટલાએક ભેળા, હઠીલા તામ્બરી ભાઈઓ ખરાં માને છે.”
ધન્ય છે દિગમ્બરે, હમારી ભદ્રિકતા અને સરળતાને !! મહાશયજી ! શું ન્હમારાં શાસ્ત્રને અંધશ્રદ્ધાથી કે અજ્ઞાનતાથી માની બેઠેલા દિગમ્બરીઓ સાચી વાતને પણ માનવામાં, કનેજના ટટ્ટઓથી પણ વધીને અઅિલપણું કરે છે, હેને હમે ભદ્રિક અને સરળ ગણે છે કે? વાહ, મહાશય ! શું કહેવું હમારી અક્કલની અમલદારી માટે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com