________________
( ૬૩ )
શકાય ? પરન્તુ ઠીક છે, નિર્નાથ દિગમ્બર સમ્પ્રદાયની અંદર હેમ લેાકેા મનમેદિક ઉડાવે છે, લ્હેમ શ્વેતામ્બર સમ્પ્રદાયની અંદર પણ મુનિરાજો, લેાકેાને મનમાદક ઉડાવવા દે તા જરૂર, મિ. પાંગલે મુનિરાજોની તારીફ (સ્તુતિ) કરે. પરન્તુ મિ. પાંગલે મહાશયે આ વાતને પોતાના અંતઃકરણમાં બરાબર કોતરી રાખવી જોઇએ કેઃ—વેતામ્બર આનાય, દિગમ્બર આમ્નાય જેવા અગુરવા (ગુરૂવિનાનેા) નથી, શ્વેતામ્બરોની અંદર હજી શાસન પ્રિય મહાત્માએ મોજૂદ છે, અને જ્ગ્યાં સુધી તેની વિદ્યાનતા છે, ત્યાં સુધી તેએ શાસ્ત્રવિરૂદ્ધવર્તન કરનારાઓની અને ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારાઓની સ્ફામે પડવાના, પડવાના ને પડવાના. ચાહે તે મહાત્માઓની લેાકા સ્તુતિ કરે યા નિદા પરન્તુ તે બદલ અમારા પાંગલે મહાશયને શામાટે પેટમાં ત થતું હશે ? તે કઇ સમજી શકાતું નથી. યાદ રાખવું જોઈએ કે શ્વેતામ્બર સાધુએ હઠ કરનારા નથી, કિન્તુ સાચી વાતને જાહેર કરનારા છે.
· મિયાની ચાંદે ચાંદુ ' જહેવું કરે, તે શ્વેતામ્બર સાધુઓ સત્યગ્રાહી ગણી શકાય, આ પણ કેવો ન્યાય ? દિગમ્બરોની અસત્ય વાતને શ્વેતામ્બર સાધુએ ન સ્વીકાર કરે અને હેતુ ખણ્ડન કરે, તે તેથી શું તે દુરાગ્રડી થઈ ગયા કે ? ભાઈ! દુરાગ્રડી કે અન્ધશ્રદ્ધાળુ તા હમારા જેવા દિગમ્બરભાઇઆજ છે કે–જેઓને અનેકાનેક પ્રમાણેાથી એ વાત સિદ્ધ કરી આપીએ છીએ કે ‘દિગમ્બરા અર્વાચીન છે,' તે છતાં પિયા શિરે
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com