________________
તે મ ર ી ૪ ” ની માફક ભૂલને સ્વીકાર કરી સત્યવાતને માનતા નથી,
પ્રિય પાઠક ! એ તે સૈા કોઈ સ્વીકાર કરી શકશે કેમનુષ્ય માત્રની ભૂલ હમેશાં થતી આવે છે. એક સમયમાં માણસના જહે વિચારે હોય, તે બીજા સમયમાં બદલાઈ જાય છે. અને હેવીજ રીતે અમુક વિષયમાં હાં સુધી પિતાને વિશેષ અનુભવ ન થયું હોય, ત્યાં સુધી સાચી વતથી વિપરીત મન્તવ્ય કદાચિત્ હોય, તે હેમાં કંઈ આશ્ચર્ય જેવું નથી.
મિ. યુ. ડી. બડિયા કે જેઓ એક ગ્રેજ્યુએટ છે, હેમણે “જૈનીઝમ” નામનું પુસ્તક લખી, “જૈન ગ્રેજ્યુએટસ એસોસીએશન' દ્વારા પ્રસિદ્ધ કરાવ્યું છે. આ પુસ્તકની અંદર તે મહાનુભાવે એક એ ફરે લખે છે કે, જહેની અંદરથી મતલબ કાઢવાવાળો માણસ એમ કાઢી શકે કે “વેતાઓની ઉત્પત્તિ દુષ્કાળના વખતથી થએલી છે.”
પરન્તુ આ મિ. બરોડિયાના ફકરા ઉપર તે મિ. પાંગલે મહાશય ફૂલ્યા પણ સમાતા નથી. તેમાં તે પોતાના મનમાં એમજ સમજવા લાગી ગયા છે કે-આ વાક્ય શું છે? દિગઅરેની પ્રાચીનતા સિદ્ધ કરનાર, સર્વજ્ઞનું વચન છે. અને તેટલાજ માટે તેઓએ બે ત્રણ પિજ કાળાં કરવામાં સંપૂર્ણ ઉત્સાહ બતા માલૂમ પડે છે. પરંતુ હું પહેલાં જ કહી ગ છું કે—હું સુધી મનુષ્યને અમુક વિષયમાં સંપૂર્ણ માહિતી ન હોય, ત્યહાં સુધી તે વિષયમાં ભૂલ થાય, એમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com