________________
(
૧ )
કુતરૂં પેસતું હોય છે, ત્યહારે હેને “હટ સરાવગી (દિગ
મ્બર)' એમ કહીને હાંકવામાં આવે છે, અને આ પ્રમાણે હું ઘણાઓના મુખેથી સાંભળું છું, તેથી માલૂમ પડે છે કે આ લેકેતિ ઘણા કાળથી ચાલી આવતી હોવી જોઈએ, અને જે તેમજ હેય તે શું દિગમ્બર ભાઈઓને ગ્રામશાર્દૂલેની સાથે કંઈ સંબન્ધ હશે કે ? ” - હારે તે વખતે સ્પષ્ટ કહેવું પડ્યું કે નહિં, આ હમારી મોટી ભૂલ છે. શું લોકક્તિ ઉપરથી એમ કહી શકાય કે ? અને તે શું સંભવિત છે કે?
આવીજ લોકક્તિ “ જૈન નાસ્તિવ ' એ પ્રમાણેની પણ ચાલે છે. શું આ લેકોક્તિને કોઈપણ બુદ્ધિમાન સાચી માની શકશે ? કદાપિ નહિ. જેને શું આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ આદિ પદાર્થોને નથી માનતા કે હેથી તેઓ નાસ્તિક કહેવાય? કહેવું જૈનોના ગ્રન્થમાં ઉપર્યુક્ત પદાર્થોનું સ્પષ્ટિકરણ કરવામાં આવ્યું છે, હેવું કેઈપણ દર્શનમાં જેવામાં આવતું નથી. વેદમાં બતાવેલી હિંસા આદિ નિઘકાને જેને એ ન માન્યાં, એટલે તેઓને “નાસ્તિક ” નું ટાઈટલ આપી દીધું, આ તે કેવલ ડ્રેષબુદ્ધિનું જ પરિણામ છે, અને દ્વેષ બુદ્ધિથી ચાલેલી લેક્તિઓ પ્રમાણભૂત હોઈ શકે જ નહિં. યદિ
જેના દેવ નાગા ” આ લેકેતિને આગળ ધરી દિગમ્બર ભાઈએ પિતાની પ્રાચીનતા સિદ્ધ કરવાનું બીડું ઝડપતા હોય, તે મહારે કહેવું જોઈએ કેન્દ્રના નાસ્તિવ એ લેકેતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com