________________
(૪૮ ). વિકલ્પ અવસ્થામાં જ થાય છે. વિગેરે દરેક રીતિથી રથવિકલ્પ અવસ્થા, જનકલ્પ અવરથા કરતાં સર્વથા ઉચે દરજે છે, એમાં લગાર પણ મી મેખ જેવું નથી.
આગળ ચાલતાં મિ. પાંગલે દશમા પૃષ્ઠમાં “કલ્પસૂત્રમાં દિગમ્બર માટેનો પુરાવો” મહાવીર સ્વામીનું નામ લઈ આપે છે. પરતુ હે જવાબ તે હું પહેલાં જ આપી ગયે છું કે-મહાવીરસ્વામી કલ્પાતીત છે, માટે તેઓની સાથે અન્ય સામાન્ય વ્યક્તિને ઘટાડી શકાય નહિં.
અગીયારમા પૃષ્ઠમાં પાંગલેખ કહે છે કે—“ કારણ કે મને હામુનિ થતી વખતે મહાવીર દિગમ્બર થયા હતા.”
બિલકુલ જૂઠી વાત છે. મહામુનિ થતી વખતે મહાવીર સ્વામીએ દિગમ્બર વૃત્તિ ધારણ કરી જ નહોતી. “એકવર્ષથી અધિક તેઓએ દેવ દુષ્ય વસ્ત્ર રાખ્યું હતું ! આ વાતને પગલે મહાશય કેમ ભૂલી જાય છે? મહાવીર સ્વામી તે શું? દરેક તીર્થકર દિક્ષા ગ્રહણ વખતે વસ્ત્ર રાખે છે, તે માટે વિશેષાવથ ની ટીકાના ૧૦૨૨મા પૃષ્ઠમાં લખ્યું છે કે –
દવે વિ વિદ્રા વિજયા વિનવા વરવીf ” અર્થાત્ ચે વિશે તીર્થકર એક વસ્ત્ર સાથે નિકળે છે આથી અધિક પ્રમાણુ મિ. પાંગલે મહાશય શું માગશે ?
વાંચકેએ જોયું હશે કે–મહારા પ્રથમના લેખમાં મહે શિવપુરાણના ૨૧ મા અધ્યાયનના ચાર કલેકે, જહેની અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com