________________
( ૧૪ )
મહાભારતાના જ્યે ફકરાનો જવાબ મ્હે' મ્હારા લેખમાં આપ્યા છે તે આ છેઃ
" साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतोत्तङ्कस्ते कुण्डले गृहीवासोsor पथि नग्नं क्षपणक पागच्छन्तं मुहुर्मुपुर्दृश्यमानमदृश्यमानं च "
હવે આ વાકયમાં ‘¬' શબ્દ દેખવાથીજ દિગમ્બરા - તાની પ્રાચીનતા સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પરન્તુ હું પહેલાં નાજ લેખમાં બતાવી ગયા છું કે-જીનકલ્પીસાધુ તે વખતે માદજ હતાં અને આ પ્રસ`ગ તે જીનકલ્પી સાધુએ માટેના છે. દિગમ્બરો નગ્ન” શબ્દથી દિગમ્બર સાધુને ગણે છે, પ રન્તુ આ મેાટી ભૂલ છે. હે વ્યાસજીએ શિવપુરાણમાં વેતામ્બર સાધુઓનું વર્ણન કર્યું છે, તે મહાભારતમાં દિગમ્બર સાધુએનુ વર્ણન કરે, તે સ`ભવી શકેજ નહિ, કેમકે તે સમયમાં તે દ્વિગમ્બરનું નામ નિશાન પણ ન્હોતુ. ખેર ! આ ઉપર બીજો પણ એક વિચાર ઉદ્ભવે છેઃ——
તે સમયમાં સાધુમાત્રને પણુક કહેવામાં આવતા હતા. જ્હારે ક્ષપણક કહેવાથીજ સાધુના એધ થઈ જાય છે, તે પછી 'નન' શબ્દ આપવાની શી જરૂર હતી? નગ્ન વિશેષણ આપ્યુ છે, તેથીજ મેં સિદ્ધ થાય છે કે-તે વખતે વસ્ત્રધારી મુનિએ અવશ્ય હતા. હારે સ્થવિર કલ્પી ' અને ‘જીનકલ્પી' આ બે અવસ્થા શ્વેતામ્બરાની માન્યતા પ્રમાણે સિદ્ધજ ઠરે છે, એમાં લગાર મીનિમખ જહેવું રહેતું નથી.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com