________________
( ૫૩ )
(ઈonian greek) ટૂર થા, પ્રતિનિધિ ફોર વદ ના માનभद्रके पास उसके राज्यके चौथे सालमं आयाथा। * *
___ इस शिलालेखसे यह भी सिद्ध है कि-वैष्णवसम्पदाय, कोई नवीन कल्पना नहीं, परन्तु दो हजार वर्षों से भी वह વિજ પુરાની હૈ”
આ ઉપરના સપ્રમાણ લેખથી વાંચકે જોઈ શકયા હશે કે વૈષ્ણવ સંપ્રદાય અર્વાચીન છે એમ કહેવાને જ ઘટાટોપ મિ. પાંગલે મહાશયે કરેલ છે, તે સરાસર જઠે અને બિનપાયેદાર છે. તેઓના ઘટાટોપે ખરેખર “ઢમઢોલ માહે પિલ” ની નકલ કરી છે, હારે એમજ છે તે પછી તેઓનું “વાસ્તવિક રીતે “આ પુરાણ નહીં, પણ નવીન ગ્રન્થ છે,”... .. ઈત્યાદિ કથન, સત્ય વાતનું ખૂન કરનારજ છે, એમ કહેવું કોઈ પણ રીતે અયુક્તિ ભરેલું કહી શકાશે નહિ.
મહેને અત્યન્ત આશ્ચર્ય ઉત્પન્ન થાય છે કે–હે પિોઈન્ટને જવાબ હે મહારા પ્રથમના લેખમાં બખૂબી આપે છે, તેજ પિઈન્ટને ઝંડો મિ. પાંગલે મહાશયે પિતાના ટેકટમાં ઉઠાવેલ છે. શું તેઓએ પાનાં ભરવામાં જ પ્રાચીનતા માની લીધી હશે કે? ખેર, ગમે તે હો, મહારે તે કારણને જવાની કંઈ પણ જરૂર નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com