________________
(પી. ) નથી. પરંતુ હારે એ વિચારથી દૂર ભાગવું ન જોઈએ કે-- પ્રણવ મતને પ્રારંભ હારે થયો?’ - “આર્યધર્મ ને હે ઉતારે ઉપર ટાંકવામાં આવ્યા છે, ત્યેની અંદરથી મનના તરગે સિવાય, વૈષ્ણવધર્મની અર્વાચીનતાના સંબંધમાં કઈ પણ પ્રમાણ આપણે મેળવી શક્તા નથી. એમ પણ બતાવવામાં નથી આવ્યું કે તેઓ આ વાતને શા આધારે લખે છે ? તે પછી એક માસિક પુસ્તકની અંદર આવી કલ્પના આવી, તેથી હેને સાચી માની લેવાનું સાહસ, મિ. પગલે સિવાય બીજું કેણ કરી શકે? હાં ! હેની અંદર કોઈ પ્રબળ પ્રમાણ આપ્યું હતું તે બેશક ! થોડા વખતને માટે હેની સમીક્ષા કરવાને પ્રસંગ લેવાની જરૂર પડતે, પરન્તુ ઠીક છે, મને આ પ્રસંગે એક મિસાલ ( દીન્ત ) યાદ આવે છે.
એક વખતે એક બાદશાહે પિતાના નેકરેને કહ્યું – જૂઓ, શિયાળી રાત્રે કેમ રૂદન કરે છે, નેકરેએ કહ્યાં મહારાજ ! તે શિયાળી રાત્રે ટાઢે મરે છે, કેમકે તેઓની પાસે કંઈ વસ્ત્ર નથી. બાદશાહે કહ્યું, ઠીક ! આજે દશહજાર રજાઈઓ ખરીદી, દરેકને એક એક આપી દેજે. નેકરેએ કહ્યું –બહુ સારૂં હજૂર! આજ્ઞા પ્રમાણે થઈ જશે.”
નેકરે જાણે છે કે-આ બાદશાહની બેવકૂફી છે, પરંતુ શા માટે તેઓ ખરી વાત બાદશાહને સમજાવે? હેમાં તે પિતાનાજ મનમેદક ઉડવાના હતાને ! બસ, એજ દષ્ટાન્ત મિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com