________________
( ૫ )
પણ, કાઇ હેવી અવસ્થામાં દેખતા નથી. આજ કાલ કોઇ પાંગલે મહાશયના નગ્નગુરૂ બજારમાં નિકળે અને તેઓને તીર્થંકરની માકૅ, નગ્નાવસ્થામાં કોઈ ન દેખે તેા વિદ્યાવિજય, તીથંકરનુ આપેલુ હૃષ્ટાન્ત સાચુ માનવાને માટે તૈયાર છે. આ વાતને તેઓ કેમ ભૂલે છે કે–દિગચ્છરોના માનવા પ્રમાણે તે તીર્થંકરોને તા બહિર`ગ-યતિલિગના અભાવજ તાન્યેા છે. જુઓ હેને માટે ‘ પ્રવચનસાર ’ ની વૃત્તિમાં કહ્યું છે કેઃन विद्यते लिंगानां धर्मध्वजानां ग्रहणं यस्येति बहिરંગત્તિનિનામા સ્થતિ ”
આથી એ સિદ્ધ છે કે જીનેશ્વરાને અહિરા યતિલિગના અભાવજ છે.
-
એ તે ખરૂં છે કે—જેઓ સ્થવિર કલ્પમાં હતા, તે અમુક સમયને માટે ‘ જીનકલ્પ’ અવસ્થા સ્વીકારતા હતા, ૫२न्तु તે શા માટે? તપસ્યા કરીને પોતાનાં ચીકણાં કર્મોને મૃદુ ખનાવવા માટે. પરન્તુ તેથી તે અવસ્થા ઉત્તમજ હતી, એમ તે હતું નહિ. હેને માટે આ એકજ દૃષ્ટાન્ત બસ થશે. ધારો કે બે ઉમેદવારા · મેટ્રીકયુલેશન ’ની પરીક્ષા આ
પવાના છે, હેમાં એકે વિશેષ મહેનત ન કરી અને ઉત્તીર્ણતા પ્રાપ્ત કરી, જ્હારે બીજાએ અત્યન્ત પરિશ્રમ કરીને કેટલીક મુદતે ઉત્તીણતા પ્રાપ્ત કરી છે, તેા તેથી પેલા વધારે મહેનત કરીને પાસ થએલા ઉમેદવાર ઉત્તમ છે, એમ કાઇ પણ બુદ્ધિમાન્ કબૂલ કરી શકેજ નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com