________________
( ૪૩ )
સાચુ'' જેવું રાખતા હોય, તેા પછી, હુ તેા શું ? બ્રહ્મા પણુ તેને સમજાવવા માટે સમથ થઇ શકે ખરા કે ? હર ગિજ નહિ.
''
હું મ્હારા પ્રથમના લેખમાં સાફ સાફ બતાવી ગયાછું કે પહેલાં તે સમગ્ર જૈન સાધુઓનું નામજ ‘નિગ્રન્થ ’ હતુ, અને હેને માટે એક પટ્ટાવલીનું પણ પ્રમાણ આપ્યું છે કે – 'श्रीसुधर्मस्वामिनोsट सुगीन यावद् निर्ग्रन्था साधवो Sनगारा इत्यादि सामान्यार्थाभिधायिन्याख्याऽऽसीत् '
અર્થાત્—નિગ્રન્થ ? શબ્દથી સાધુ-અનગાર કહેલ છે, કંઇ નિન્થનો અર્થ ‘નાગા’ એ પ્રમાણે કરવામાં આવ્યેા નથી.” આ પ્રમાણે સાફ ભેદ ખતાવવા છતાં પણુ, મહાશય નિગ્રન્થ, નગ્ન-દિગમ્બર એ શબ્દોને એકજ ઝાડના ફળ રૂપે મતાવે છે, શું આ તેની અક્કલનો નમૂનો નથી ?
હવે મિ. પાંગલે મહાશય પોતાના ટ્રેકટના સાતમા પેજમાં શ્વેતામ્બર ભાઇઓની વિચાર ભૂલ ' ખતાવતાં બે ઉદાહરણા આપે છે. એક હાઈસ્કુલનું, અને બીજી ગ્રેજયુએટન. એ ટલે કે હાઇસ્કુલ કહેવાથી સાત ધારણ સુધી શિક્ષણ આપનારી વિદ્યાલય સમજવી, અને ગ્રેજ્યુએટ કહેવાથી મેટ્રીકયુલેશન, પ્રીવિઅસ, ઇન્ટરમીજીએટ બધી પરીક્ષા તેની અંદર આવી ગઇ. હૅવીંજ રીતે દિગમ્બર કહીએ એટલે વસ્ત્રધારણની સામાન્ય શ્રેણિથી તે વસ્ત્ર છેડતાં સુધીની એટલે દિગ
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com