________________
"पिण्डं तथोपधि शय्यामुद्गमोत्पादनादिना । साधो शोधयतः शुद्धा ह्येषणासमितिर्भवेत् ॥ ५ ॥
| (સંતરા.) અર્થ-પિણ્ડને, ઉપધિને અને શય્યાને જે ઉદ્ગમ- ઉત્પાદના દેષ વડે કરીને શોધે છે. શુદ્ધ કરે છે, હેને એષણા સમિતિ શુદ્ધ થાય છે.
વળી એ પણ જુઓ, ગ્રન્થ લખવાનું કામ પણ દિગમ્બરેએ શ્વેતામ્બર પહેલાં જ પ્રારંવ્યું છે, એટલે કે તામ્બરેના ગ્રન્થ લખવાના કાળ પહેલાને, દિગમ્બરને ગ્રન્થ લેખન કાળ છે. - હવે બતાવે, આ બધા સુધારા નહિં તે બીજું શું કહી શકાય ? અને હારે એમજ છે તે પછી હે આપ તેઓ
વેતામ્બરેના માથે મૂકે છે, તેજ આપ શું દિગમ્બરને શિર નથી આવી શકે ? બેશક! આવે છે. પરંતુ ખરૂં છે, કેપગ નીચેને દાવાનળ કોણ જુએ છે? વાસ્તવિક જોવા જઈએ તે આપણને સ્પષ્ટ માલૂમ પડે છે કે–હારથી શિવભૂતિએ અભિમાનથી નગ્ન વૃત્તિ ધારણ કરી, ત્યહારથી વખતના રહેવા સાથે દિગમ્બરાચાર્યો દિન-પ્રતિદિન પિતાના આચાર-વિચારોમાં ફેરફાર કરતા ગયા છે. અને હેનું કારણ એજ હોવું જોઈએ કે નગ્નપણે રહેવાથી, સભ્ય જગત્ આપણને અગ્ર ગણશે, આપણને અસભ્યની ગણત્રીમાં ગણું કાઢશે, આપણ અર્વાચીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com