________________
( 32 )
“એટલા માટે દિગમ્બર લેક ( constrvative ) મૂળ રિવાજને વળગી રહેનારા અને શ્વેતામ્બર લેક (liberal) સુધારા વધારા કરનારા છે એમ કહેવામાં કાંઇ વાંધેા નથી. પહેલેથીજ તેઓ ( liberal ) સ્વતંત્રતાને ચહાતા હાવાથી તેમણે દેશ–કાળ અને સમય અનુસાર ઘણાજ જલદી સુધારા પોતાનામાં દાખલ કર્યા છે.”
આ વાતથી તે એમ કહેવા માંગે છે કે—‘નગ્નપણે રહી શકાયુ નહિ ત્યારે મુનીએ વસ્ત્ર પહેરવાં, એવા સુધારા કર્યા,’ હેમાં તે પ્રમાણ આપે છે કે—વેતામ્બરા પરદેગમન, ન્યાપારમાં સાહસ, ગ્રન્થા છપાવવા વિગેરે કાર્યો કરતા જાય છે, તેમજ પાઠશાળાએ, હાઈસ્કુલ, પાંજરાપાળ વિગેરે કાર્યા સમયાનુસાર કરતા જાય છે.
કેટલુ બધુ આશ્ચય ? વિદ્યાપ્રચારને માટે, ધર્મ પ્રચારને માટે, શ્વેતામ્બરો કઇપણ ઉદ્યમ કરે છે, તે તેથી ત્યેના આધાર લઇ પાંગલે મહાશય કહે છે કે— વસ્ત્ર પહેરવાના પણ સુધારા કર્યાં.' આથી અક્લની સીમા બીજી કઈ હોઈ શકે ? પહેલાં તે। શ્વેતામ્બરા એ પ્રમાણે માનતાજ નથી, તે છતાં તે લખે છે કે શ્વેતામ્બરા એ પ્રમાણે કબૂલ કરે છે હું પૂછુ છું કે-શ્વેતામ્બરાના કયા ગ્રન્થમાં એ પ્રમાણે લખ્યું છે ? તે બતાવશે કે ? મ્હને કહેવાઘા કે, દિ સુધારા તરફ દેખવામાં આવતું હોય તે શું દિગમ્બર આચાર્યં સુધારા કરતા નથી આવ્યા ? જે સુધારા શ્વેતામ્બરાના બતાવ્યા, તેજ સુધારા
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com