________________
(૩૮)
કરેલાં, જાહેર કરવામાં આવે છે, હેવી જ રીતે હૃમે પણ એવા પ્રાચીન પુરાવાઓથી, તે તીર્થોમાં પિતાનું સ્વત્વ પ્રકાશિત કરે, તે ખુશીની સાથે હેમાં ૯મારે હક પણ લખી શકાય, પરંતુ મજાને માલ દેખી માલિક બની બેસવાની કેશિશ કરવી, એ તે સરાસર, સભ્ય પુરૂષને અછાજતુંજ વર્તન ગણી શકાય.
મિ. પાંગલે મહાશયનું “આખરે ચાર અંગ્રેજોને આધાર આપીને પણ તેમને લેખ પૂરે થયે નહિં” આ લખવું પણ બિલકુલ બેહદૂજ માલૂમ પડે છે કેમકે મિ. પાંગલે કેવલ 3. ભાંડારકરના વિચારને વેદવાક્ય માની, નહિં પ્રાચીનતાને પ્રાચી. નતા સિદ્ધ કરવા લાગી પડ્યા, તે પછી હે ચાર પાશ્ચાત્ય વિદ્વાનોના અભિપ્રાય ટાંકી બતાવી સત્ય વાતને પ્રકાશિત કરી, હેમાં મિ. પાંગલેને ચુંક આવી, એ પણ તેઓની અસહ્ય પ્રકતિજ બતાવી આપે છે. બુદ્ધિમાન અને સત્યપ્રિય મનુષ્ય આવી રીતે દડા રેવામાં બહાદુરી નથી સમજતા, પરંતુ હામાની યુક્તિઓનું ખંડન કરવામાં જ બહાદુરી સમજે છે, અને તે અનુસાર મિ. પાંગલે મહાશયે મહારા આપેલા ચાર પાશ્ચાત્યવિદ્વાનોના અભિપ્રાયનું ખણ્ડન કર્યું હતું, તે જનસમાજમાં તેઓ જરૂર પ્રશંસાને પાત્ર નિવડત.
હવે પગલે મહાશયે કરેલા વિષય પ્રવેશનું અવલોકન 'કરીએ.
મિ. માંગલે મહાશયે વિષયપ્રવેશ કરતાં એક યુક્તિ આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com