________________
(૩૭).
ત્યહારેજ સાચી માનવાનું સાહસ કરતે કે, હારે “અંધ પ્રેમની પરાકાષ્ટા આદિ દ્વેષ સૂચક શબ્દોની ફેજ ન દેખવામાં આવતી. અથવા તે યુક્તિઓનું આલંબન કરીને જ પિતાનુંજ ટ્રેકટ પુરૂં કર્યું હતું. પરંતુ તે તે શ્રીમાનના ટેકટથી હજારે કેશ દૂર ગયું છે. એટલે પછી લેખક ગમે તહેવું તટસ્થપણું બતાવે, પરન્તુ હેનું ફળ સિવાય હાસ્યાસ્પદ, બીજું કંઈજ હોઈ શકે નહિં.
એમાં તે કંઈ મીનમેખ જેવું છેજ નહિ કે “હે પ્રાચીન છે તે પ્રાચીન જ રહેશે–કહેવાશે, અને હે અર્વાચીન છે, તેને માથે અર્વાચીનતાનો ટોપલે રહેવાને. પછી ભલે અર્વાચીન દિગમ્બરે, પ્રાચીન તામ્બર મૂતિઓને પિતાની બનાવવા માટે તીર્થસ્થાનમાં ઝગડા કરે, અને પિતાન, દ્રવ્યનું પાણી કરે, તેમ કરવાથી દિગમ્બર ભાઈઓની ખીચડી કદાપિ પકવાની નથી. હવે બહુ દયા આવે છે કે–મિ. પાંગલે મહાશયે પિતાના ટેટના પાંચમા પૃષ્ઠમાં આ સંબંધી બે ચાર આંસુ પાડી પિતાના હૃદયની જવાળા બહાર કાઢી છે. જહે ચાલબાજી, તેઓ પિતાની અનુભવે છે, તે વાતના બાજીગર તેઓએ વેતાબને ગણ્યા છે; પરન્તુ ઠીક છે, સ્વભાવમાં પણ એક વિલક્ષણ સા. મર્થ્ય રહેલ છે. તે પણ મહારે દિગંબર ભાઈઓ પ્રત્યે જણાવવું જોઈએ કે-“ભાઈઓ! બ્રિટિશ તેજના અજવાળામાં મુષ્ટા મુષ્ટિ કે કેશાશિથી કંઈ વળવાનું નથી. જહેવી રીતે કવેતામ્બર આચાર્યોએ, તે તે તીર્થોનાં વર્ણને, પિતાના ગ્રન્થમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com