________________
( ૨૫ ) આ કથન કેટલું સત્ય છે તે જુઓ, લંકામત ગુજરાતની અન્દર આવેલા અમદાવાદ શહેરમાં દશા શ્રીમાળી જ્ઞાતિના હુંકા નામના લેખક (લહિયા)થી ઉત્પન્ન થએલે છે, અને તે વાતને ખાસ લકા વિગેરે ગ૭વાળાઓ પણ કબૂલ રાખે છે, જ્યારે ભદ્રબાહુ ચરિત્રના કર્તા તે ઈદે તૃતીયં વેતરી નાખે છે. આ કેટલી બધી અજ્ઞાનતા સૂચવે છે તે વાંચકે સહજ જોઈ શકશે.
આ સિવાય તેજ ભદ્રબાહ ચરિત્રના ભાષાન્તર કર્તાએ તે ઉપરોક્ત શ્લોકના અર્થમાં પણ કેટલીએક ભૂલ કરી છે, જહેવી કે લંકા મતને ટૂંઢીયા મત જણાવે છે, અને પ્રાગ્વાટ કુલને કુલુંબી વંશ લખે છે, પરંતુ આથી તે હેણે પિતાની મોટી મૂર્ખતા સૂચવી છે.
ઉપસંહાર, હવે લેખને સમાપ્ત કરતાં ઉપસંહાર રૂપે એટલું કહેવું આવશ્યક ધારું છું કે-નગ્ન રહેવામાં કંઈ અપરિગ્રહપણું કે અલકપણું સમાએલું નથી. હરકોઈ વસ્તુ ઉપર મૂછ કરવી હેનું નામજ પરિગ્રહ છે. નગ્ન રહીને, સાથમાં માલ મશાલાના કે ભરી રાખે, તે તેથી નિષ્પરિગ્રહપણું કહેવાતું નથી.
કેટલાક દિગંબરે એમ માને છે કે-“શ્વેતાંબર શાસ્ત્રમાં પરિગ્રહ ધારીને મેક્ષ લખેલ છે. પરંતુ આ કહેવું સર્વથા અસત્યજ છે. શ્વેતાંબર મતાનુયાયી તે પરિગ્રહધારીમાં સાધુપણુંજ માનતા નથી. શ્વેતાંબર શાસ્ત્રોમાં મૂચ્છાને પરિગ્રહ માShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com