________________
( ૩૨ )
'
ચીન શ્વેતામ્બર ’ નામના ટ્રેકટમાં દેખીને ખરેખર આ લેખકને દયા આવે છે. ખરૂ કહુ. તે ‘પ્રાચીન દિગમ્બર——અવાચીન શ્વેતામ્બર ’ આ ટ્રેકટ શુ છે ? ખાલચેષ્ટાઓના ભંડાર છે. અથવા એથી પણ બીજા શબ્દોમાં કહું તેા આગ્રદેવતાજ પુસ્તકરૂપે પ્રકટ થયા છે. હું નથી ધારતા કે કોઈ પણ મનુષ્ય, કે જ્યેનામાં લગાર માત્ર પણ યુક્તિપ્રયુક્તિને સમજવાની શક્તિ છે, અથવા સત્યાસત્યનો વિચાર કરી શકવાનુ સામર્થ્ય છે, તે ઉપયુક્ત ટ્રેકટને વાંચીને, ત્યેના લેખક તરફ તિરસ્કારની દ્રષ્ટિથી જોયા વિના રહી શકે ? અને તેજ વાતના પુરાવે! હું હમણાંજ થાડે દૂર જઇને આપીશ. ખેર ! આ વાત ઉપર વિશેષ રામકહાણી ચીતરવાને હું બધાએલા નથી. મારી મુખ્ય ફરજ અથવા મુખ્ય ઉદ્દેશ તા, શ્રીમાન્ નેમિનાથ પાંગલેનુ ટ્રેકટ, કેવું યુક્તિ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણુ કે ઇતિહાસ પ્રમાણથી દૂર રહેલુ છે ? તેજ બતાવવાને છે, અને તેટલાજ માટે હુ' આ લેખના ઉપક્રમને સમાપ્ત કરી, મ્હારા મૂલ ઉદ્દેશ ઉપર આવુંછું.
૮ વતો વ્યાઘાત: ’નું એક ઘણુ ંજ સુંદર ઉદાહરણ હુને મિ. પાંગલેના પ્રાચિન ધિર-અર્વાચીન-શ્વેતાશ્ર્વર ? નામના ટ્રેકટની શરૂઆતમાંથી મળી આવે છે. મિ. પાંગલે કહે છે કેઃ—
હું સનાતન જૈન ધર્મના દિગમ્બર અને શ્વેતામ્બર આમ્નાય પૈકી પ્રાચીન ફાણુ ? એ પ્રશ્ન વારવાર આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com