________________
( ૩ ) ઘણાએક વિદ્વાને ઘણે ભાગે નિર્ણય કરતા જાય છે. તે અનુસાર આજના તામ્બર-દિગમ્બરે ની પ્રાચીનતા–અર્વાચીનતાના વિયને પણ ઇતિહાસવેત્તાઓ ભૂલ્યા નથી. પ્રાશ્ચાત્ય સારા સારા ઉચ્ચકોટિના વિદ્વાનોએ હેને નિર્ણય કર્યો છે, અને તે વાતને ઉલલેખ, જહાં સુધી બન્યું, હું મારા પ્રથથમના લેખમાં ટ્રેકટ નં. ૧ માં) કરી પણ ચૂક્યો છું.
વાંચકેએ જોયું હશે કે–હે મારા પ્રથમના “તારબર પ્રાચીન કે દિગમ્બર ?’ નામના લેખમાં ઇતિહાસ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણ અને યુક્તિ પ્રમાણથી એ સિદ્ધ કરી બતાવ્યું છે કે–વેતામ્બર અને દિગમ્બર એ બે ફિરકાઓમાં “વેતાઅર' પ્રાચીન છે. પરંતુ વાંચકે એ વાતને સારી પેઠે જાણતા હશે કે–આગ્રહદેવના ઉપાસકે ગમે હેવી સારી વાત હોય તે પણ તે સ્વીકાર–માન્ય કરતા નથી. સ્વીકાર કરવાની–માન્ય કરવાની વાતને દૂર રહી, પરંતુ પથરા લેઈને પાછળ ન પડે, તેજ માટે ઉપકાર કર્યો કહેવાય. | અમારા દિગમ્બર ભાઈઓને માટે આ ઉપર્યુક્ત નિયમ કંઈક લાગુ પડતું હોય, એમ દેખાય છે. હારા પ્રથમના લેખ ઉપરથી, તેઓને બુદ્ધિમત્તાથી અથવા કહો કે તટસ્થપણથી સમીક્ષા કરવાનું તે નજ સૂછ્યું, પ્રત્યુત મહારૂ તેજ સાચું આ હેમના અસલી સિદ્ધાન્તને ચરિતાર્થ કરવાનું તેઓએ ઉચિત ધાર્યું, “પિતાને કાઢેલે કકકો જ ખરે, બાકીના બધા બેટા” આજ બાલા , તેઓના “પ્રાચીન દિગમ્બર–અર્વShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com