________________
( ૨૦ )
श्रीविजयधर्म रिभ्यो नमः। શ્વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર?
(ટેક્ટ નં. ર )
એને ખરૂં છે કે હારથી ઇતિહાસ તત્ત્વ તરફ લોકેની પ્રજ્ઞાએ પ્રયાણ કર્યું છે, હારથી દિન-પ્રતિદિન અમુક વાતની પ્રાચીનતાના વિષયમાં ઘણું જ સરળતા પ્રાપ્ત થવા લાગી છે. ઈતિહાસ શેધકે એ વાતને નિર્ણય આસાનીથી કરી શકે છે કે-અમુક બે વસ્તુઓમાં પ્રાચીન કેણ છે અને અર્વાચીન કેણ છે? પરન્તુ એટલું તે જરૂર કહેવું પડશે કે, એતદેશીય લોકોમાં હજુ તે શેખે જોઈએ હે પ્રવેશ કર્યો નથી, તે પણ પાશ્ચાત્ય પ્રજાની દેખાદેખી અથવા કહે કે એવાંજ બીજા કેઈ કારણથી એતદેશીય કેટલાક મહાનુભાવે, તે વિષયમાં ચંચું પ્રવેશ કરતા દેખાય છે, આ કંઈ થી આનંદજનક વાત નથી. સંભવ છે, કઈ સમય આપણે માટે એ પણ આવશે કે, આપણે હજારે ભારતવાસી બધુએની પલટન ઇતિહાસ તત્ત્વવેત્તા તરીકેની જેવા ભાગ્યશાળી નિવડીશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com