________________
(૨૭)
અર્થાત–જે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ, દિવસે હેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્નપૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ (પૂર્ણ) આદાનનિક્ષેપણસમિતિ પાળે છે.
ઈત્યાદિ અનેક રીતિથી સિદ્ધ થાય છે કે–સાધુને ઉપકરણે રાખવાની ખાસ જરૂર છે, અને તે ઉપકરણે ઉપર જે મૂચ્છા ન રાખવામાં આવે તેજ નિષ્પરિગ્રહપણું કહી શકાય
અન્તમાં દિગમ્બર મતાનુયાયીઓને એટલી સૂચના કરૂં છું કે મહાનુભાવ! જે પ્રાચીન છે તે, ગમે તેટલી કુયુક્તિઓ કે પ્રપંચે રચવાથી પણ અર્વાચીન થનાર નથી, અને જે અવંચીને છે તે પ્રાચીન થનાર નથી, આવા પુરાણું ઝઘડાઓમાં વ્યર્થ સમયને વ્યય કર, આ વધવાના સમયમાં ઉચિત નથી. લેખ લખનારાઓએ પણ એટલું અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે-ગાલીપ્રદાન કે હેવી બીજી કુયુક્તિઓનું શરણ લેવાથી લાભ થતું નથી, માટે હર કે લખનારે સીધે સીધી રીતે પિતાના ઉદ્દેશને અનુસરી લખાણ કરવું તેજ શ્રેયસ્કર થાય છે.
છેવટ-હારી તે એજ આંતરીક ભલામણ છે કે-જેના ત્રણે ફિરકાઓ એક સંપી થઈ જૈનધર્મનાં મુખ્ય તને હેલા કરે, એક તાંબર દિગંબર થશે તે તેથી ૧૪ લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com