________________
(૩૩) આગળ આવતું હોવાથી, જે તે આમ્નાયવાળા આ પ્રશ્નને ઉત્તર પિતાનાજ આમ્નાય પ્રમાણે આપી છૂટી જાય છે, પણ ખરે પંથ કયે છે ? દિગમ્બર કે વેતામ્બર? એને પક્ષપાન રહિત કેઈ પણ જવાબ આપતા નથી. એનું કારણ પિતપતાના પંથ માટેને અંધ પ્રેમ જ છે.”
વફત રાવત ને નિયમ આ ઉપર્યુક્ત વાક્યમાં કે સુંદર રીતે લાગુ પડે છે, તે આપણે તપાસીએ.
પાંગલે મહાશયના ઉપર્યુક્ત કથનથી એ વાત સાફ પ્રકટ થઈ આવે છે કે વેતાબ કે દિગમ્બર, કોઈ પક્ષપાત રહિત જવાબ આપતા નથી.” અને હેનું કારણ તેઓ અધ પ્રેમ બતાવે છે. અર્થાત “કવેતામ્બર–દિગમ્બરે બને અંધ પ્રેમી છે,” આ તેને ફલિતાર્થ છે. પરંતુ આ ગળ ચાલતાં તે તેઓ લખે છે કે “મુનિ વિદ્યાવિજયજીએ
વેતામ્બર પ્રાચીન કે દિગમ્બર ? એ એક લેખ લખી પિતાના અંધ પ્રેમની પરાકાષ્ટા કરી છે. ”
આ લખાણથી સ્પષ્ટ જણાઈ આવે છે કે–તેઓ પિતે અંધ પ્રેમીઓની કલાસમાંથી પિતાનું નામ કમી કરાવાની ચેષ્ટા કરે છે. પહેલાં તે પોતે જ કહી ગયા છે કે–વેતામ્બરે અને દિગમ્બરે બન્ને અંધ પ્રેમી છે. પરંતુ પાછળથી “ચન ચપતિ ના નિયમને અવલંબી પિતાને બચાવ કરે છે. શું કોઈ પણ રીતે તેઓને બચાવ થઈ શકે તેમ છે? કદાપિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com