________________
( ૩૦ )
ઇતિહાસવેત્તાએ કેવી કેવી અજાયખીભરેલી વાતાને પ્રકાશિત કરે છે કે, હેને જાણીને સાંભળીને, હૅના અસલી આનદ, તેજ મનુષ્યો અનુભવ કરે છે કે, હેણે તે વિષયમાં લગાર માત્ર પણ પ્રવેશ કર્યેા છે. સેકડા વર્ષોથી હું વાતે ફાઈના મગજમાં લગાર પણ ઠાકર ન ખાધી હોય, તે વાતને પણ આબેહૂમ રીતે ખતાવી આપનારા ઇતિહાસવેત્તાઓજ છે. અસભવિત લાગતી વાતોને પણ સરાસર સ`ભવિત શું ? પ્રત્યક્ષ બતાવી આપવામાં ઇતિહાસવેત્તાએજ સફળ નિવડે છે અને હુ' ન ભૂલતા હાઉ તે સત્ય અને અસત્યને ગુપ્ત ચાલ્યે આવતા ઝઘડા નિપટાવવામાં પણ ખરેખર ઇતિહાસવેત્તા ન્યાયાધીશના હોદ્દા ભાગવે છે.
એવું આજ સુધી કાના જાણવામાં હતું કે~~આજકાલ પ્રચલિત વિશ્વતન્ત્ર ૫ વિષ્ણુશર્માનું નહિ, પરન્તુ એક જૈનાચાર્યનું બનાવેલ છે ? અને આજ સુધી એ કાણુ જાણતું હતું કે—૫૦ વિષ્ણુશર્માના બનાવેલા ‘પંચતન્ત્ર ૮ નું મૂળ પણ જૈન કથા ગ્રન્થેાજ છે ? પરન્તુ હૅને કહેવા ઘા કે, ડા. હર્ટલ મહાશયનેજ મુખારકબાદી ઘટે છે કે—હેઆએ ઇતિહાસ ઉપરથી એ વાત સિદ્ધ કરી આ ી કે—પ્રચલિત ‘નૈતન્ત્ર વિષ્ણુ શર્માનું નહિ, પરન્તુ તે એક જનચાર્યની કૃતિનુ છે. અને ૫૦ વિષ્ણુશર્માના બનાવેલા ‘પંચતંત્ર'નું મૂળ પણ જૈન કથા ગ્રન્થેાજ છે.” વ્હેવીજ રીતે મત—મતાન્તરાની પ્રાચીનતા—અર્વાચીનતાના સબંધમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com