Book Title: Prachin Shwetambar Arvachin Digambar
Author(s): Vidyavijay
Publisher: Harshchandra Hirabhai Shah

View full book text
Previous | Next

Page 27
________________ (૨૩ ) કેવા રૂપમાં ચિતરી નાંખે છે? અર્થાત તેઓના અંતઃકરણમાં માટે તામ્બર મતને કેવો દ્વેષદાવાનળ રહેલે હે જોઈએ? હેને બતાવનાર એક નમૂને અહિં રજુ કરું છું. દિગંબર મતમાં થઈ ગયેલ દેવસેન નામના આચાર્ય પિતે વિ. સં. ૯૯૦માં બનાવેલા “દનસાર' નામના ગ્રન્થમાં લખે છે કે – "अण्णं च एवमाई आगम उट्राइ मिच्छसत्थाई । विरइत्ता अप्पाणं पडिठवियं पढमए णिरए" ॥१५॥ અર્થાત–ઈત્યાદિ અનેક આગમોને ઉસ્થાપિને, મિથ્યાશાસ્ત્ર બનાવીને, પિતાના આત્માને (દુષ્ટ જિનચન્દ્ર) પહેલી નરકમાં સ્થાપન કર્યો. " વાંચક! વિચાર કર, એક મુનિના અન્તઃકરણમાં કેટલે બધે ઠેષ વ્યાપી રહેલે છે? ખેર! પહેલાં તે હું તેજ પૂછું છું કે –તે દેવસેનાચાર્ય વિ. સં. ૯૯૦માં તે “દર્શનસાર” નામને ગ્રન્થ બનાવ્યો છે, તે શું તે વખતે દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે જહેથી હેમણે જાણી લીધું કે–જિનચન્દ્ર પહેલી નરકમાં ગયા? આ દેવસેનના લેખથીજ એ સિદ્ધ થાય છે કે શ્વેતાંબર મતના સંબંધમાં તેઓએ જે કલ્પનાઓ કરેલી છે, તે સર્વથા અસત્ય તેમજ ઠેષ પ્રયુક્ત જ છે. આવી જ રીતે આપણે ભદ્રબાહુ ચરિત્રના બનાવનાર “રત્નનદીની વાક જાલ શેડ તપાસીએ. તે મહાનુભાવ પિતાના બનાવેલા “ભદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132