________________
(૨૩ ) કેવા રૂપમાં ચિતરી નાંખે છે? અર્થાત તેઓના અંતઃકરણમાં માટે તામ્બર મતને કેવો દ્વેષદાવાનળ રહેલે હે જોઈએ? હેને બતાવનાર એક નમૂને અહિં રજુ કરું છું.
દિગંબર મતમાં થઈ ગયેલ દેવસેન નામના આચાર્ય પિતે વિ. સં. ૯૯૦માં બનાવેલા “દનસાર' નામના ગ્રન્થમાં લખે છે કે –
"अण्णं च एवमाई आगम उट्राइ मिच्छसत्थाई । विरइत्ता अप्पाणं पडिठवियं पढमए णिरए" ॥१५॥
અર્થાત–ઈત્યાદિ અનેક આગમોને ઉસ્થાપિને, મિથ્યાશાસ્ત્ર બનાવીને, પિતાના આત્માને (દુષ્ટ જિનચન્દ્ર) પહેલી નરકમાં સ્થાપન કર્યો. " વાંચક! વિચાર કર, એક મુનિના અન્તઃકરણમાં કેટલે બધે ઠેષ વ્યાપી રહેલે છે? ખેર! પહેલાં તે હું તેજ પૂછું છું કે –તે દેવસેનાચાર્ય વિ. સં. ૯૯૦માં તે “દર્શનસાર” નામને ગ્રન્થ બનાવ્યો છે, તે શું તે વખતે દેવસેનને અવધિજ્ઞાન થયું હતું કે જહેથી હેમણે જાણી લીધું કે–જિનચન્દ્ર પહેલી નરકમાં ગયા? આ દેવસેનના લેખથીજ એ સિદ્ધ થાય છે કે શ્વેતાંબર મતના સંબંધમાં તેઓએ જે કલ્પનાઓ કરેલી છે, તે સર્વથા અસત્ય તેમજ ઠેષ પ્રયુક્ત જ છે. આવી જ રીતે આપણે ભદ્રબાહુ ચરિત્રના બનાવનાર “રત્નનદીની વાક જાલ શેડ તપાસીએ. તે મહાનુભાવ પિતાના બનાવેલા “ભદ્રShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com