________________
( ૧૨ ) પણ ઈ. સ. પૂર્વે ૨૧૩ માં રથપાએલી સાબીત થઈ ચૂકી છે. આ પ્રમાણે મી. જી. બૂટ્સર જેવા વિદ્વાનનું કહેવું છે, અને કલ્પસૂત્રની સ્થવિરાવલીથી તે વાત દઢ થાય છે. તે શું ડોકટર સાહેબને આ વાતની માલુમ નહિ હોય?
આટલેથી સંતોષ ન થતું હોય તે જુઓ તેજ શિલાલેખાની અંદર અત્યન્ત ખૂબીવાળું એક ચિત્ર કે જે-શ્વેતામ્બર મતના માનવા પ્રમાણે, હરિણેગમેલી દેવે કરેલા ગર્ભાપહાર સંબંધી યથાસ્થિત સ્વરૂપને બતાવનાર છે. તે ઉપરથી પણ એમજ સિદ્ધજ થાય છે કે –કવેતામ્બર મત પ્રાચીન છે. કેમકે ગર્ભાપહારને તે દિગમ્બરે માનતા જ નથી. વળી આ ચિત્ર ઉપર જે વર્ણો કેતરેલા છે, તે ઉપરથી પણ પાશ્ચાત્ય વિદ્વાનેએ એ સિદ્ધ કર્યું છે કે- ઈ. સની શરૂઆતને અથવા તે તેથી પણ વધારે પ્રાચીન સમયને તે લેખ છે. જુઓ
The Jain Stupa by V. A Smith ? Ha.24 Chapter 6th, plate XVIII. ની અંદર.
આટલા બધા પ્રાચીન પુરાવા હોવા છતાં ડૉ. ભાંડારકર કહે છે કે પ્રાચીન જન પૂર્તિ પ્રાય: # મિત્રતા ઑકટર સાહેબ, નામ અને ઢાંકેલી મૂતિઓને ભેદ સમજ્યા છે કે? પરતુ નહિ, હુને તે એમજ અનુમાન થાય છે કેવર્તમાન સમયમાં, “જૈન મૂતિઓ નગ્ન હોય છે” આવા પ્રકારને જે પવન ફૂંકાએલે છે, તે અનુસાર 3. સાહેબે તેમ કહી દીધું હોય તે ના નહિ, કેમકે વર્તમાન સમયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com