________________
( ૧૯)
હમણાંજ એક દિગંબરમતના અનુયાયી વિદ્યાર્થીએ ભદ્રમાહુ ચરિત્રનું ભાષાન્તર બહાર પાડયું છે. પરન્તુ આટલેથીજ સંતેષ ન માનતાં તે મહાનુભાવ, એક લાંખી ચાડી પ્રસ્તાવના લખીને પણ પેાતાનું મિત્વ પ્રકટ કર્યા વિના રહ્યા નહિ. જો કે આ પ્રસ્તાવનામાં અતાવેલી કેટલીક યુક્તિઓના જવાબ તા ઉપરના લખાણથીજ આવી ગયા છે, એટલે તે સંબધી પુનઃ ન લખતાં તે વિદ્યાર્થીએ એક · વરાહમિહિર નામના ' જ્યોતિષ શાસ્ત્રના પ્રાચીન વિદ્વાનો એક શ્લાક ( કે ન્હેની અન્દર “મન્નઃ ઝિનનાં વિદ્યુ: ” આ પત્ર આવેલુ છે) તેને ઉદ્ધૃત કરી પોતાની પ્રાચીનતા સિદ્ધ કરવા કેાશિશ કરી છે, હૅનાજ જવાબ આપુ છું.
"
પ્રથમ તા ઉપરાત વાકયમાં વજ્ર શબ્દ દેખી ફૂલી જનાર મહાશયને હું પૂછું છું કે—હમે વરાહમિહિરનુ ટાન્ત તે આપ્યું, પરન્તુ હેલાં વરાહમિહિરના સમયના નિશ્ચય કર્યો છે ? અને જો કર્યા હતે તે આ પ્રમાણે નગ્ન શબ્દને દેખી તે વાકયને આગળ ધરતેજ નહિ કેમકે ભિજ્ઞાતિજ્ઞ ની અંદર વરાહમિહિર પોતે લખે છે-કે શાકે ૪૬૭ ના સમયમાં આ ગ્રન્થ રચ્યા છે ? આથી અમે બતાવેલા દિગમ્બરના સમઅને કોઈ પણ રીતે ધક્કા પહોંચતાજ નથી, અને માહુ ચરિત્રની પ્રસ્તાવનામાં આ વાતને જે પ્રમાણ રૂપે ગણવામાં આવી છે, તે પ્રમાણજ બિલકુલ બિનપાયાદાર ઠરે છે. હવે કેટલાક દિગમ્બર મતાનુયાયીએ ‘· નિગ્રન્થ ’શબ્દને
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com