________________
( ૧૭ )
પાડકા ! વિચાર કરો, હિન્દુધર્મના પ્રાચીન અને માનનીય ગ્રન્થની અન્દર કેવા મુનિનુ વર્ણન કરવામાં આવ્યુંછે ? ‘ દિગમ્બર મુનિનું આ વર્ણન છે' એમ કાઇ પણ બુદ્ધિમાન્ કહી શકે ખરો ? છે કોઇ દિંગ ખર મતાનુયાયી ઉપરાક્ત વર્ણનને · દિગમ્બરમતના મુનિનું વર્ણન છે” એમ સિદ્ધ કરનાર ? મ્હારે આવા હિન્દુધર્મના શાસ્ત્રમાં પણ શ્વેતાંબર મુનિનુ. વિવેચન કરવામાં આવ્યુ છે, ત્હારે હવે તેમ કહેવામાં કાઇ પણ જાતની કચાશ રહી શકેછે ખરી કે શ્વેતાંબર મત પ્રાચીન છે?
હવે કેટલાક પૂર્વાપર વિધી વાકયાને નહિ જાણનાર દિગબરો મહાભારતના ત્રીજા પરિચ્છેદની આદિનુ વાક્ય (હેની અન્દર માત્ર એક ન” શબ્દ આવેલેા છે) આગળ કરી એમ સિદ્ધ કરવા ચેષ્ટા કરેછે કે— ‘ મહાભારતમાં પણ અમારા દિગબર મતની ચર્ચા આવેલી છે,' જીએ મહાભારતમાં તે વાક્ય આ પ્રમાણે છે—
साधयामस्तावदित्युक्त्वा प्रातिष्ठतेात्तङ्कस्ते कुण्डले गृही त्वा सोऽपश्यदथ पथि नग्नं क्षपणकमागच्छन्तं मुहुर्मुहुद्देश्यमानमदृश्यमानं च ॥
અર્થાત્–કાઇ ઉત્ત'ક નામના વિદ્યાર્થી પોતાના ગુરૂની સ્ત્રીને માટે 'ડલ લાવવાને માટે ગયા, કુંડલ લેઈને ચાલ્યા આવે છે, તે! રસ્તામાં હણે કઈ દેખતા કઈ ન દેખતા એક નન્ન મુનિને વારવાર દેખ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com