Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ તથા ભગવંતના ચૈત્યને વિનાશ થતો જાણુ ભગવંતનાં પ્રાસાદ ઉપર ચડીને તે પડતી શિલાને હાથે ધરી રાખી. એવી તપશક્તિ દેખી વ્યંતર આવી પગે લાગે અને નાગકેતુના વચનથી રાજાને પણ શાતા કરી શિલા ટાલી વ્યંતર પિતાને સ્થાનકે ગયે. પછી નાગકેતુને રાજાયે સન્મા. એકદા નાગકેતુને ભગવંતની પુજા કરતાં ફૂલ માંહેલા તબેલી સર્ષે ડત્યાં તેને શુભધ્યાને કેવલજ્ઞાન ઉપનું. દેવતાચે એઘ, મુહપત્તી પ્રમુખ સાધુનો વેશ આપે. વિહાર કરતાં, ભવ્ય જીવને પ્રતિબંધ દેતાં મેક્ષ પહોતા. એમ જાણું જિનશાસનને ઘણે મહિમા કરે. ઈતિ અઠમ ઉપર નાગકેતુની કથા. .. इंणि परें पीठिका, कहि कल्प मांडियें,
પંજાબ, વીરનાં दशम देवलोकथी, आवीय उपना,
ત્રણ નાની બં, મરતમાં તે જ અર્થ –એવી રીતે આ કલ્પસૂત્રની પીઠિકા કહીને પછી કલ્પસૂત્ર માંડીયે. તિહાં શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણક કહ્યાં છે. અહીં કેઈએક છ કલ્યાણક કહે છે. તે નિઃકેવલ બ્રાંતિ છે, અને તેમની મહેટી ભૂલ છે; કેમકે ચવીશ તીર્થંકરના એકશને વીશ કલ્યાણક શાસ્ત્રમાં કહ્યાં છે, પણ એકને એકવીસ કલ્યાણક કે શાસ્ત્રમાં દેખાતાં નથી; પછી તે શ્રીગુરૂ મહારાજ જાણે ઘણાએકને કલ્યાણુક સંબંધિ સંદેહ છે, તે સંદેહ તે શ્રી કેવલી ભગવાન્ ટાલી શકે, પરંતુ મહારૂં સામર્થ્ય નથી. વલી શ્રી મહાવીર સ્વામીને