Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધ
અ:—વલી તમે દેવતાયે સેવિત પદ્મસરાવર દીઠું, તેથી ચાર નિકાયના દેવતા તમારી સેવા કરશે, લો મેરૂ પતની ચૂલિકા ઉપર તમે ચઢયા એવું દીઠુ, તેથો તમે દેવાથે રચિત સિંહાસને બેશી, ધર્મોપદેશ દેશે! ॥ ૮ ૫ जे सूरज मंडल देखीजं जी, ते होशे केवल नाण ॥ मानुषोत्तर अंतर वींटीओ जी, ते जगकीर्ति मंडाण ॥ च० ॥९॥ અર્થ :—વલી સૂર્ય મંડલ દીઠું, તેથી કેવવજ્ઞાન પામશે, તથા મનુષ્યાત્તર પર્વત આંત્રર્ડ વીંટયા દીઠા, તેથી જગમાં જીકના મ'ડાણુ પામશે, जलधी तरण फल ए होशे जी, ते तरशो संसार ॥ दाम युगल फल नवि लहुं जी, ते कहो करी उपगार ॥ च० ॥ १० ॥ અર્થ:—પેતાની ભૂજાખલે' સમુદ્ર તર્પી દીઠા તેથી તમે સંસાર રૂપ સમુદ્રને તરશે. વલી હે ભગવન્ ! તમે ફૂલની માલાનું યુગલ દીઠું તેના અર્થ હું નથી જાણતા માટે તમેજ ઉપકાર કરીને કહેા !! ૧૦ ના
૩૭૪
कहे प्रभु ते फल तेहनो जी, धर्म दुविध कहुं संत ॥ प्रथम चोमासुं तिहां करी जी, विचरे समतावंत ॥ ० ॥ ११ ॥ અ—તેવારે ભગવત મૌન છે માટે છદ્મસ્થાવસ્થાને વિષે ખેલ્યા નહીં. તેથી સિદ્ધાર્થ ન્યતા ભગવાનના મુખમાં પ્રવેશ કરીને કહેવા લાગેા કે ફૂલની બે માલા દીઠી માટે શ્રાવકને અને યતિના એ એ પ્રકારના ધર્મની પ્રરૂપણા હું કરીશ. હવે ભગવાને આઠ માસ ખમણે પ્રથમ ચામાસુ તિહાં પૂર્ણ કરીને સમતા રૂપ રસમયથકાં તિહાંથી વિહાર કર્યાં !!!