Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ગશાલે.
૧૮૧
નામા બ્રાહ્મણે કેવલ ખીરે કરાવ્યું. એક દિવસેં ભગવાન સ્વર્ણ ખલગ્રામેં ચાલ્યા. માર્ગમાં કઈ વાલીએ ખીર રાંધી છે, તિહાં ગોશાલ બે, હે ભગવન્! એ ખીર થાશે તે ખાઈને જઈશું. તેવારે સિદ્ધાર્થ બોલ્યા એ ખીરનું પાત્ર ભાંગશે. પછી શાલાયે ઘણું યત્ન કરાવ્યા તે પણ હાંડી ફૂટી ગઈ. તેવારેં શાલે બે જે થાનાર હોય તે થાય જ. એવું બેલી નિયતવાદી પણું પડિવર્યું.
૩ હવે ત્રીજે ચોમાસું બે બે માસની તપસ્યા પ્રભુ ચંપાયે રહ્યા. ત્યાં પારણું કરી કેલ્લાગ સન્નિવેશે ગયા. તિહાં શૂન્યગૃહે કાઉસ્સગ્ન રહ્યા. તિહાં સિંહો રજપુત ગેમતીદાસી સાથે રમતો દેખીને ગોસાલ હ. તેવારે તેણે ગોશાલાને કૂટ. ગોશાલે પ્રભુને કહેવા લાગે જે તમે એને કાં વારતા નથી ? પ્રભુ મૌન છે તેથી સિદ્ધાર્થ બેલ્ય, કે આજ પછી એવું કામ મ કરીશ. એ કામના તે એવાજ ફલ પામીશ.
તેવાર પછી સ્વામી કુમારગ્રામેં ગયા. વનમાં કાઉસ્સગ્ય રહ્યા. ત્યાં શ્રી પાર્શ્વનાથના શિષ્ય મુનિચંદ્ર સૂરિ દેખી ગોશાલે પૂછયું. તમેં કેણ છે? તે બોલ્યા, અમેં સાધુ છેમેં. ગોશાલ બોલે તું કયાં અને મહારો ધર્માચાર્ય ક્યાં ? તેવારે તે સાધુ બોલ્યા, જે તે છે, તે તાહારો ગુરૂ પણ હશે. તેવારેંગશાલ રૂઠે થકે બોલ્યા જે મહારા ધર્માચાર્યના તપ તેજે તમારે આશ્રમ બલજે. પણ બલ્યું નહીં. તેવા શાલે આવીને પ્રભુને કહ્યું કે સ્વામી આગલ