Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 326
________________ ભાષ્ય ધવલ સંપૂર્ણ ૩૦૯ વખા થયા, તે સર્વ ગુણુવત જાણવા । ૯ ।વલી એમની જે જૂદી જૂદી શાખાઓ નીકલી છે તથા જૂદાં જુદાં કુલ થયાં છે તે સ ન દિસૂત્ર તથા આવશ્યકસૂત્રમાં કહ્યાં છે. તેમજ પસૂત્રમાં જે શિવરાવલી કહી છે, ત્યાંથી એમના ગુણુ સાંભટ્ટીને મનમાં આનંદ ધરવા । ૧૦ ।। એ રીતે શ્રી આદિનાથનું ચરિત્ર અને થિવરાવલી એ બે આઠમા ણુમાં કહેવા. એ અદ્ધા ગુરૂ ઉજ્જવલ જ્ઞાનના જાણુ છે, એમના ગુણ્ણાના પાર નથી, અપરિમિત ગુણેાવાલા છે ૫૧૧ રાઇતિ શ્રી કલ્પસૂત્ર અષ્ટમ વ્યાખ્યાને ભાષ્યધવલ સ’પૂર્ણા II ઢાઇ ત્રણમી અવેજાની ॥ ૬ ફેશી | ! હવે સવચ્છરીને દિને ૨ લાલ, કરે ઉચ્છવ મંડાણુ સિવ સામી રે પુસ્તક પૂજો પ્રેમશુ’૨ લાલ ! નિરુણિ સૂત્ર વખાણુ ! સુખકારી રે ૫ સૂત્ર સુણા વિધિષ્ણુ સદા રે લાલ ૫ ૧૫ જીમ લહેા નિર્મલ જાણું!! સુ॰ L ચેાગવાહી ગુરૂ જે હુવે રે લાલ ! આચારી અના જાણું ! સુ॰ l અનિભિનવેશી અમત્સરી રે લાલ ! સુવિહિત મુનિગુણુ માણુ ! સુ૦ા સૂત્ર॰ ॥ ૨ ॥ ગીત ગાન વાજીત્રશું રે લાલ, પૂરે મંગલ આઠ ! સુ ॥ સાવધાન બહુ ભાવશુ ંરે લાલા કલ્પસૂત્રના પાઠ ! સુ॰ ॥ સૂ॰ ॥ ૩ ॥

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346