Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 335
________________ ૩૧૮ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ: દેખાડયાં. તે સાધુવેશ બાલકે મસ્તકે ચઢાવ્યું. તેવારે માતા પણ દીક્ષા લીધી. પછી કુમર આઠ વર્ષના થયા. તેવારે ઉઝેણું નગરીને માર્ગે પૂર્વભવના મિત્ર જંભક દેવતાયે કલાપાક આપવા માંડે, તે વયરત્રષિયે દેવપિંડ જાણી ન લીધે. તેવારે દેવતાયે સંતુષ્ટ થઈ વૈકિય લબ્ધિ આપી. વલી દેવતાયે બીજી વાર ઘેવર દેવા માંડયાં, તે પણ ન લીધાં. તેવારેં દેવતાયે આકાશગામિની વિદ્યા આપી. તથા પાડલી પુરે ધનછીયે પિતાની પુત્રી રૂકિમણું વરસ્વામીને રૂપે મેહી થકી કેડી સુવર્ણ ધને સંયુક્ત દેવા માંડી. પણ વયરસ્વામીમેં તેને મન માર્ગે પણ અંગીકાર કીધી નહીં, પરંતુ તેને પ્રતિબંધીને દીક્ષા દીધી. વલી એકદા દુભિક્ષ પડયું. તેવારે સર્વ સંઘને કલ્પડામાંહે બેસાડી સુભિક્ષા નગરિર્યો આપ્યાં. તિહાં બૌધ રાજાયે પ્રતિમા પૂજવાને ફૂલ નિષેધ્યાં. તેવારે શ્રી પર્વ માંહે જિનશાસનની ઉન્નતિ કરવા સારૂ આકાશગામિની વિદ્યાર્યો કરી હિમવંત પર્વતે શ્રીદેવી દીધેલા કમલ અને હતાશન વનથકી વીશ લાખ ફૂલ લઈ આવી પૂજા કરાવી. તિહાં બૌધરાજ શ્રાવક થયે. જિનશાસનની ઉન્નતિ થઈ. એ શ્રી વરસ્વામીયે પ્રવચનની રચના સમારી, ઘણા ગ્રંથની રચના કરી, પાંચમા આરામાં અતિશય વંત ઉદ્યોતકારી થયા, ગુણે કરી ગરિષ્ટ થયા. અન્યદા વયરસ્વામીયે કફરોગે શુંઠને ખંડ કાને રાખ્યા હતા, તે પડિલેહણ કરતાં આગä પડ દેખી, પિતાનું અપાયુ જાણું, રથાવત્ત પર્વતેં જઈ અનશન કરી તિહાં મરણ પામી દેવલેકે પહોતા ૫ ૫ છે

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346