Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૩૨૭
અ:—એ પૂર્વાચાર્ય જે થયા તે સર્વ ગુણવંત થયા. જ્ઞાન ક્રિયાયે કરી પરીપૂર્ણ હતા. તથા એક શ્રદ્ધા, ખીજું જ્ઞાન, ત્રીજું કથન, એટલે ઉપદેશ અને ચાથી શુદ્ધ ક્રિયા, એ ચાર પ્રકારના સમુદ્ર હતા. એવા સુવિહિત મુનિઆને વંદના કરતાં થકાં વના કરનારના સમકેત નિલ થાય. તથા રાત્રિ દિવસ આત્માના અનુપમ ભાવની ગવેષણા કરીને તે પ્રાણી અનતુ જ્ઞાન પામે ! ૧૮ ૫ ઇતિ। આ પટ્ટાવલીમાં કેટલેક ઠેકાણે પાટ ફેર વગેરે શકિત વાર્તા, ટખા લખનારના દોષથી તથા અશુદ્ધ પ્રતના ઢાષથી થઈ જણાય છે, માટે વાંચનારે ખીજા ગ્રંથા જોઈ શુદ્ધ કરી વાંચવી ।। ૧૮ ॥ ઇતિ સમાપ્ત: u
સમાપ્તિ.
B
સમાસ ઃ
E
555555555555
HEY RE