Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text ________________
અકબરના પ્રતિબોધક.
- ૩૨૫ श्रीआनंदविमल सूरीसर, थय। छप्पनमे पाटें जी॥ क्रिया उद्धार करीने कीधी, उज्झवल प्रवचन माटें जी॥ विजयदानसरि सत्तावनमे, पाटे जे गुण पूरा जी। अठावन्नमे पाटें हिरविजय, सूरि गुणे न अधूरा जी ॥१५॥
અર્થ–છપ્પન્નમે પાટે શ્રી આનંદવિમલ સૂરિ થયા. એમણે પ્રવચનની ઉજજવલતા કરવા માટે ફરીને કિયા ઉદ્ધાર કીધો. તે વખતે ઘણા હુંકામતિ ધર્મભ્રષ્ઠ જિન પ્રતિમા ઉછાપકે થયા હતા. તે દેખી આનંદવિમલ સૂરિયે એકશને નવાણું સાધુ સહિત ઘેલાં વસ્ત્ર મૂકી પીલાં વસ્ત્ર પહેરી દેશે દેશ જઈ નગર બાહિર તપશ્ચર્યા કરી દેવતાને આરાધિ ગામ ગામને વિષે પ્રભુની પૂજા પ્રભાવના કરાવી, શાસન દીપાવ્યું. તે વખતેં સાક્ષાત્ જૈનધર્મ પાલક ચેથા. આરાની પેરે સંવેગ રંગ નિકળે. એવા વિમલ શાખાના આચાર્ય થયા. તે દિવસથી સંવેગપંથ નિકલ્ય. સત્તાવનામે પાટે સમસ્ત ગુણે કરી પૂર્ણ એવા વિજયદાન સૂરિ થયા. અઠાવનમે પાટે આચાર્યના સમસ્ત ગુણે કરી પૂર્ણ એવા શ્રી હીરવિજ્ય સૂરિ થયા છે ૧૫ सांहि अकबरने प्रतिबोधि, शासन शोह चढावी जी। विजयसेन गुणशठमे पाठे, जांगीर सभा हरावी जी॥ पाट शाठमें पुण्ये प्रगटया, विजय देव गणधार जी ॥ आचारज विजयसिंहने दिख्या, मेदिनी सुरशिणगारजी॥१६॥
અર્થ:–જેણું અકબર પાદશાહને પ્રતિબોધીને જેનધમી કર્યા, ગાય પ્રમુખ મરતા રખાવ્યા, ઘણી જિન
Loading... Page Navigation 1 ... 340 341 342 343 344 345 346