Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 337
________________ ૩૨૦ શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ वृद्धदेव मूरि सत्तरमा, अढारमा प्रद्योतन मूरि जी ॥ मानदेव ओगणीशमा जाणो, शांतिकारि जेणें भूरि जी ॥७॥ અથ–હવે પન્નરમે પાટે શ્રીચંદ્રસૂરિ થયા. ત્યાંથી ચંદ્રગચ્છ નામા બીજુ વિરૂદ થયું. વલી શેલમે પાર્ટી શ્રીસામંતભદ્ર સૂરિ સંપૂર્ણ બ્રહ્મચારી થયા. ત્યાંથી વનવાસીનામા ત્રીજું બિરૂદ થયું. સત્તરમે પાટે શ્રીવૃદ્ધદેવ સૂરિ થયા. અઢારમે પાર્ટી પ્રદ્યોતન સૂરિ થયા, જેને કરંટ ગામને વિષે જિનબિંબની પ્રતિષ્ઠા કરી. ઓગણીશમે પાટે માનદેવ સૂરિ થયા, જેણે શ્રીસંઘને મરકીને ઉપદ્રવ નિવારવા લઘુશાંતિ સ્તવન રચીને શ્રીસંઘને અત્યંત શાંતિ કરી છે કે ૭ છે मानतुंग मूरि वली वीशमा, भक्तामर जेणे कीधुं जी ।। वीरसूरि एकवीशमा जाणो, अभिग्रहवत जेणें दीधु जी॥ जयानंदमूरि बावीशमा, देवानंद त्रेवीशा जी ॥ चोवीशमा श्रीविक्रममूरि, श्रीनरसिंह पचवीशा जी ॥८॥ અર્થ–વીશમે પાટે શ્રીમાનતુંગસૂરિ થયા, જેણે ભેજરાજાની સભામાં ચમત્કાર દેખાડ, પાંચશે પંડિત મધ્યે શ્વેતાંબરપણું સ્થાપ્યું; તથા રાજા પરીક્ષા જેવા સારૂ બંદીખાને નાખ્યા, તિહાં ભક્તામરના કાવ્યની રચના કરી બંદીખાનાનાં તાલાં ભાંગી જિનશાસનની શોભા વધારી. તથા એકવીશમે પાટે શ્રીવીરસૂરિ થયા, જેણે અભિગ્રહ વ્રત દીધું છે. બાવીશમે પાટે શ્રીજ્યાનંદ સૂરિ થયા. ત્રેવીશમેં

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346