Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 324
________________ શિવરાવલી. પ્રભવ સદ્યભવ જાણિયે, જશાભદ્ર સંભૂતિવિજયા રે ૫ ભદ્રખાહુ થૂલિભદ્રજી, એ શ્રુત કેવલી ષટ્ કહિયા રે ! ચાદ પૂરવધર લહિયા ૨૫ નમે॰ ૫૫ ॥ અ. સુહસ્તી મહાગિરિ, સુસ્થિત સુપ્પડિ અદ્ધા રે । ઈંદ્રદ્દિન સિંહૅગિરિ જાણિયે, દિન્ન ધન્નગિરિ સુપ્રસિદ્ધા રાનમા૰ન્દ્ વયરસેન વજ્રસેનજી, એ દૃશ પૂરવ ધારી રે ! ૩૦૭ ગુણસુ ંદર સામાચાર્યજી, શાંડિલાચાર્ય ગુણાધારી રે ।। નમા૦૭ શ્રીધર્મ રેવતિમિત્રજી, ભદ્રગુપ્તને શ્રીગુપ્ત રે !! વજ્રસૂરિ દેશ પૂરવી, યુગ પ્રધાન પવિત્ર રે ।। નમા૦૫૮૫ તાશલિપુત્ર આય રક્ષિત, મનક ને આરિયસમિ નામ રે ! યાવત્ દેવી ગિનણુ થકી, વર સવે ગુણધામ રે ! નમે ! હું શાખા કુલ વલી એહનાં, નદિ આવશ્યકે કહિયે રૂ। કલ્પસૂત્ર' વિરાવલી, તસ ગુણ સુણી ગઢહિયે રૅાનમાળા૧૦ા આઢિ ચરિત્ર થવિરાવલી, કહિયે આઠમે વખાણુ રે ! પાર ન ગુણુના એહના, જ્ઞાનવિમલ ગુરૂ જાણું રે ાનમાળા૧૧ ॥ ઇતિ અષ્ટમવ્યાખ્યાને ભાસધવલ સંપૂર્ણ 4 અ:—ડે ભળ્યે ! તમે ગણધરને નમસ્કારને કા. તે ગણધર કહેવા છે ? તે કે થિવર એટલે ધર્મ થકી પડતા પ્રાણીઓને હિતાપદેશ આપી પાછા ધને વિષે સ્થિર કરનારા છે, તિહાં પ્રથમ તા શ્રીવીર પ્રભુના અગીઆર ગણુધર થિવર છે, તેનાં નામ કહે છે. એક ઈંદ્રભૂતિ, ખીજા અગ્નિભૂતિ, ત્રીજા વાયુભૂતિ, ચાથા વ્યક્ત, અને પાંચમા સુધર્મ સ્વામી ગણના ધારક થયા ૫૧ । છઠા મંડિત, સાતમા મૌય પુત્ર, આઠમા અપિત, નવમા અચલભ્રાતા, દેશમા

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346