Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 332
________________ ભિક્ષાર્થી દિક્ષાને પરિણામે (સંપતિ) રાજા થા. ૩૧૫ છે તે અદ્યાપિ ભણાય છે. પછી સાતમે પાટે શ્રીસંભૂતિ વિજયના શિષ્ય શૂલિભદ્રજી થયા, જેની કથા પ્રસિદ્ધ છે. વલી એ જેવારે દશ પૂર્વ ભણ્યા તેવારે એમની સાત બહેને સાધવી હતી તે વાંદવા આવી. તેણીયે ગુરૂને પૂછયું જે યૂલિભદ્રજી કિહાં છે? ગુરૂમેં કહ્યું ભણે છે. તેવારે બેનેને દેખી ધૂલિભદ્ર સિંહનું રૂપ કર્યું. બેનર્ચે ગુરૂને કહ્યું, એને સિંહ બેઠે છે. ગુરૂયૅ ઉપગ આપી વિચાર્યું, જે હમણાં થોડી વિદ્યા પણ જીરવાતી નથી, માટે વિદ્યા ન આપવી. પછી ચૌદ પૂર્વ ભણાવતાં દશ પૂર્વલોંજ રાખે. શેવટનાં ચાર પૂર્વ સંઘના આગ્રહથકી સૂત્ર ભણાવ્યાં, પણ તેને અર્થ શીખાભે નહીં ૨ नागर कुल आगर सवि गुणणे, कोश्या जेणे प्रतिवोधी जी॥ शीलवंत शिरदार भुवनमें, विजय पताका लीधी जी ॥ आर्यमहागिरि, आर्यसुहस्ति, तस पाटें आठम कहियें जी॥ द्रुमकदिख संपति नृप कीधो, जिनकल्प तुलना कहियें जी॥३॥ અર્થ:–તે થૂલિભદ્રજી નાગરના કુલને વિષે સર્વ ગુયે કરી આગર સરખા હતા, જેણે કેશ્યાને પ્રતિબંધીને ધર્મ પમાડ છે તે શીલવંત પુરૂષોના શિરદાર થયા, શીલેં કરી ત્રણે ભુવનમાં જયની પતાકા લીધી, શીલરૂપ ગુણે કરીને એમનું રાશી વીશી પર્યત નામ રહેશે. આઠમે પાટે થૂલિભદ્રજીના શિષ્ય આર્યમહાગિરિ તથા આર્ય સુહસ્તી થયા. એક દિવસેં શ્રી આર્ય સહસ્તીજી વહારવા ગયા. માર્ગમાં ભિખારી મ. તેણે વાંદ્યા અને ખાવાનું માગ્યું. તેવારેં

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346