Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text ________________
૭૨ પુરૂષની, ૬૪ સ્ત્રીની કળા અને ૧૮ લીપીનાં નામ. ૨૮૩ શિક્ષા ૧૯ શસ્ત્રાભ્યાસ ૨૦ રસ ૨૧ મંત્ર ૨૨ યંત્ર ૨૩ વિષ ૨૪ ખત્ય ૨૫ ગંધવાદ ૨૬ પ્રાકૃત ૨૭ સંસ્કૃત ૨૮ પિશાચિકી ૨૯ અપભ્રંશ ભાષા ૩૦ સ્મૃતિ ૩૧ પુરાણું ૩ર વિધિ ૩૩ સિદ્ધાંત ૩૪ તકર્દવિચાર ૩૫ વૈદ્યક ૩૬ વેદ ૩૭ આગમ ૩૮ સંહિતા ૩૯ ઈતિહાસ ૪૦ સામુદ્રિક ૪૧ વિજ્ઞાન ૪૨ આર્યકવિદ્યા ૪૩ રસાયન ૪૪ કપટ ૪૫ વિદ્યાનુવાદ ૪૬ દર્શન ૪૭ સંસ્કાર ૪૮ ધૂર્ત ૪૯ મણિકર્મ ૫૦ તરુચિકિત્સા પ૧. ખેચરીકલા પર અમેરીકલા પ૩ ઇંદ્રજાલ ૫૪ પાતાલસિદ્ધિ પપ યંત્રકરસવતી પ૬ સર્વકરણ પ૭ પ્રાસાદલક્ષણ ૫૮ ૫ણ (હાટ) ૫૯ ચિત્રકર્મ ૬૦ લેપકર્મ ૬૧ ચમકર્મ ૬૨ પત્ર ચછેદ ૬૩ નખછેદ ૬૪ વાહનપરીક્ષા ૬૫ વશીકરણ ૬૬. કાણ ઘટન ૬૭ દેશભાષા ૬૮ ગારૂડ ૬૯ ગાંગ ૭૦ ધાતુકર્મ ૭૧ કેલિવિધિ ૭૨ શકુનરૂત, એ બહોતેર કલા પુરૂષની. એ શિવાય બીજી પણ અનેક કલા પુરૂષની છે, તે ગ્રંથાંતરથી જાણવી તથા કેટલી એક પ્રતોમાં એ કલાઓના નામાંતર પણ ઘણા પ્રકારે છે. -
હવે સ્ત્રીની ચોસઠ કલા ભગવાનેં શીખવી, તેનાં નામ કહે છે. ૧ નૃત્ય ૨ ઉચિત ૩ ચિત્ર ૪ વાજિત્ર ૫ મંત્ર ૬ તંત્ર ૭ ઘનવૃષ્ટિ ૮ ફલાવૃષ્ટિ ૯સંસ્કૃતજ૫ન ૧૦ કિયા ક૯૫ ૧૧ જ્ઞાન ૧૨ વિજ્ઞાન ૧૩ દંભ ૧૪ અંબુસ્તંભ ૧૫ ગીતગાન ૧૬ તાલમાન ૧૭ આકારગેપન ૧૮ આરામરેપન ૧૯ કાવ્યશક્તિ ૨૦ વક્રોક્તિ ૨૧ નરલક્ષણ ૨૨ ગજપરીક્ષા ૨૩ હય પરીક્ષા ૨૪ વાસ્તુશુદ્ધિ લઘુબુદ્ધિ ૨૫ શકુનવિચાર ૨૬ ધર્માચાર ૨૭ અંજનયોગ ૨૮ ચૂર્ણાગ ૨૯ ગૃહિધર્મ ૩૦
Loading... Page Navigation 1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346