Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
પ્રભુને કેવળ જ્ઞાન.
૨૩
એક પ્રતમાં હતું. મુસલમાનની ઉત્પત્તિ બાહુબલથકી થઈ છે એમ પ્રભુ નિરાશંસપણે વિહાર કરતા વિચારે છે કે ૧૬ છે ઈતિ પારણાધિકાર છે जीहो फागुण वदि अगीआरशें, जीहो पुरी मताल उद्यान । जीहो अहम उत्तराषाढशुं, जीहो पामे केवल ज्ञान ॥च०॥१७॥
અર્થ – હવે પ્રભુનું કેવલજ્ઞાન કલ્યાણક કહે છે. તેવાર પછી શ્રી કષભદેવ અરિહંત કોશલદેશના ધણું તે શીયાલાને ચેાથો માસ સાતમે પખવાડે ફાગણવદિ એકાદશીને દિવસે પૂર્વાન્ડ કાલના સમયને વિષે પરિ માતલ નામાં નગરના બાહેર શકટમુખ નામા ઉદ્યાને અગ્રોધવર વૃક્ષની હેઠે પાણયું રહિત અઠમ તપ કીધે થકે ઉતરાષાઢા નક્ષત્રને યોગે ચંદ્રમા આવે થકે શુકલધ્યાને વિચાર્લે વર્તતાં ભગવંતને અનપમ અનંતું કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉપનું છે ૧૭ ! जीहो सकल सुरासुर आविया, जीहो चक्री भरत नरीद ॥ जीहो मारुदेवी सिद्धि तणो, जीहो उत्सव करे आणंद ॥च०॥१८
અથ–પછી કેવલજ્ઞાનને મહત્સવ કરવાને સમસ્ત સુર અસુર આવ્યા, શઠ ઇંદ્ર આવ્યા. વનપાલકે ભરત રાજાને વધામણી દીધી, તથા આયુધશાલાયે ચક્રરત્ન પણ ઉપનું, તેની પણ તે વખતેં જ વધામણી આવી. ભગવાનને કેવલજ્ઞાન ઉપનાની વધામણી અને ચકરત્ન ઉપનાની વધામિણી બેહુ સાચેંજ એક સમયે આવી જાણી, ભરત વિચારમાં પડે કે, પ્રથમ પિતાને વાંદવા જાઉં, કે પ્રથમ ચકરત્નની પૂજા કરૂં ? એમ વિચારતાં બુદ્ધિ ઉપની જે, ઈહ