Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah

View full book text
Previous | Next

Page 320
________________ પ્રભુ અષ્ટાપદે ગયા. ૩૦૩ પચ્ચાશ ઉપર એટલા ઉત્કૃષ્ટ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનના ધરનાર સાધુઓની સંપદા થઈ ! ૨૨ ॥ तावादी जाणीयें, जीहो वीश सहस्स मुनि सिद्ध ॥जीहो चालीश सहस्त साधु साधवी, जीहो तेणें मनवंछित कीध ॥ २३ ॥ અ—તથા તેટલાજ વાદી જાણુવા. એટલે માર હજાર શેને પચ્ચાશ વાદી સાધુની સંપદા થઈ, તથા વીશ હજાર સાધુ સિદ્ધ થયા. ચાલીશ હજાર સાધવી સિદ્ધ થઈ, એમણે પેાતાનાં મનેવાંછિત પૂર્ણ કર્યાં ૫ ૨૩ ૫ जीहो सहस्स बावीश नवशय मुनि, जीहो अणुत्तर पोहोता तेह || નીદ્દો હાલ પૂત્ર ફળી પોં,નીોત્રત પર્યાય હારનારા અથ—ખાવીશ હજારને નવશે સાધુએ અનુત્તર વિમાને ગયા, એકાવતારી થયા. પ્રભુ એક લાખ પૂર્વ પત વ્રતપર્યાય પાળ્યું. તેમાં એક હજાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, અને એક હજાર વર્ષે ન્યૂન એક પૂર્વ લગે કેવલ પર્યાય પાલ્યું, તથા વીશ લાખ પૂર્વ કુમરપણે રહ્યા છે, અને ત્રેસઠ લાખ પૂર્વ પર્યંત રાજ્ય પાળ્યુ છે. તે વાત પ્રથમ આવી ગઇ છે !! ૨૪ ॥ जीहो लाख चोराशी पूर्वनुं, जीहो पाली पूरण आय ॥ जीहोदश सहस्स मुनिशुं परवर्या, जोहो अष्टापद गिरि जाय ॥ च० ॥ २५ ॥ અઃ—એમ સર્વ મલી ચેારાશી લાખ પૂર્વ વર્ષનુ આયુ પૂર્ણ પાલીને દશ હજાર મુનિએની સાથે પરવર્યા થકા અષ્ટાપદ પર્વતની ઉપર ગયા ll ૨૫ u

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346