Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૦૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધઃ
કાલના યોગે કેઈને લેશ માત્ર વ્યતિપરિણામ ઉપને નહીં. તેથી નવકારસી સુધાં પણ કઈયેં વ્રત લીધું નહીં. સહુ સ્વસ્થાનકે ગયા. એ રીતેં પ્રથમ દેશના અભાવિત થઈ. તીર્થકરની દેશના ખાલી જાય નહીં તે ખાલી ગઈ, માટે એ અરૂં થયું છે તે છે
तिहांथी अपापायें आव्या, समवसरण करी छाया॥ તિહાં રેરાના વીધી, જન તો પીધી ૨૦ ||
અથ–પછી લાભને અભાવ જાણે પ્રભુ તિહાંથી વિહાર કરી સોનાને કમલે પગ ધરતા થકા અષ્ટ મહાપ્રાતિહાયે બિરાજમાન દેવતાની કડાકડિયે પરવર્યા થકા બાર
જનની અપાપા નગરિયે મહસેન વનને વિષે સમેસર્યા. તેવારે તેજ વખતે તે વન પ્રકૃદ્વિત પર્લાવિત ફલિત સક્રિક શીતલ છાયાર્થે શોભિત થતો હ. તિહાં દેવયે સમોસરણ રચ્યું. ભગવાને દેશના દેવા માંડી. તે વાણું ભવ્ય જીએ અમૃત સમાન જાણીને પીધી છે ૧૦ |
છે. ઢાઢ આદરી છે. એટલે જે નિરિક રેશી तिहां अपापामां वसे, माहण सोमिलनाम तो ॥ यज्ञ मंडाव्यो छे तिहां तेडयामाहण रे यज्ञना जाणके॥१॥धन धन वीरवाणी ॥ धन प्राणी रे जेणें हृदयें आणी के ॥धन० ॥ ए आंकणी॥
અર્થ – હવે તે પાવાપુર નગરને વિષે સોમિલ નામાં બ્રાહ્મણ વસે છે. તેણે પિતાને ઘેર યજ્ઞ મંડાળે છે તેને બાર વર્ષ થયાં છે. તિહાં તે યજ્ઞ ઉપર ઘણું બ્રાહ્મણ યજ્ઞના