Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૨૧૦
શ્રી કલ્પસૂત્રસ્ય લાવએત્રઃ
રીતે
શ્રુતકેવલી થયા. જેને દીક્ષા આપે, તેને કેવલ ઉપજે. પેાતાને પ્રભુ ઉપર સ્નેહ ઘણે! તેથી કેવલ ઉપજે નહીં તેવારે ચિંતવ્યુ' જે કેમ મને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાશે કે નહીં ? ગાતમની એવી ચિંતવણીયે શ્રીવીર દેશનામાં એવી ખેલ્યા કે, જે પેાતાની લબ્ધિયે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ચાવીશ તીર્થંકરને વાંદે, તે જીવ તેહીજ ભવે મેક્ષે જાય. એવી વીરની વાણી સાંભલી ખત્રીશ કેશ ચા અષ્ટાપદ પર્વત છે, જેના આઠ પાવડીઆ છે, ચાર ચાર ગાઉને આંતરે એક એક પાવડીચો છે, તેના ઉપર સૂર્યના કિરણ અવલખીને શ્રીગીતમ સ્વામી પેાતાની લબ્ધિયે ચઢયા. તિહાં ચાવીશ જીનને વાંદી જગચિંતામણિ સ્તવન જોડી તિ કભંજક નામા સામાયિક દેવ શ્રીવયરસ્વામીના જીવ તેને પુંડરિકાધ્યયને પ્રતિએધીને નીચે ઉતર્યો. તેવારે' પન્નરશે'ને ત્રણ તાપસ ચેાથ છઠે અને અઠમ તપને પારણે કદી પારણું મટે તે પારણું કરે. એમ કરતાં ખાર માસ વર્ડ ગયા છે તેમણે શ્રીગાતમને ઉતરતા દીઠા. તેવારે ચિંતવ્યુ જે આપણે એના શિષ્ય થાઇયે તા અષ્ટાપદ્મ ઉપર જઇ દેવ વાંઢીયેં. એમ ધારી ઉઠીને ગાતમને પગે લાગા. ગૈતમે તેમને પ્રતિબોધિને દીક્ષા આપી. પછી મફાલારે અષ્ટાપદે ચડાવી તાપસને દેવ વાંદાવીને પાછા ઉતાર્યાં. પછી ગૈાતમજીયે પૂછ્યું કે, હું શિષ્યો ! તમે પારણું કરશે! ? તે ખેલ્યા, હા સ્વામી. પછી ગૌતમજી પેાતાની લબ્ધિયે કરી ખીરના એક પડગેા સવા શેરના ભરી આવ્યા અને તાપસાને કહ્યું કે, ઉઠે। પારણું કરા. તેવારે' ખીર પાત્ર દેખી તાપસ કહેવા લાગા કે ખીર થાડીને