Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૮૦૦
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધક
- તે વખત માસ ખમણને પારણે પ્રભુને વિજય શેઠે કુરાદિક વિપુલ ભેજનું પ્રતિલાલ્યાં. તિહાં દેવતાર્યો પંચ દિવ્ય પ્રગટ કર્યો. તે સરસ મોદકાદિકને આહાર દેખીને ગોશાલામેં વિચાર્યું કે એને ઘર ઘર બેલાવે છે; માટે હું પણ જૂદ ભિક્ષાયે ફરીશ તો માહારી પણ માનતા વધશે. તેવારે ભગવંતને જેણે હેરાવ્યો તેના પાડોશીને ઘરે ગોશાલ પણ વહેરવા ગયે. તે દેખી પાડોશી હર્ષ પામે, જે મહારે ઘરે ભગવાન પધાર્યા. તેથી ઉઠી બેઠે થયો. પછી વાંદીને કહ્યું કે હે મહારાજ ! મહારે ઘરે પારણું કરો. તેવારે ગોશાલાયે બે હાથ પસાર્યા. ગૃહસ્થે ઉની ઉની રઈ પીરશી અને ઉંચું માથું કરી જેવા લાગે છે મહારે ઘરે સોનૈયાને વર્ષાદ થાય. એમ કરતાં વાયસ આવી માથે બેઠે. તેવા મેડા ઉપરથી શાલાના હાથ ઉપર એક બાઈ દેવતા નાખે. તે જોઈ શેઠે વિચાર્યું જે પાડોશીને ઘેર સેનેયાન વર્ષાદ વર અને માહારે ઘરે તે કેયલા વરશ્યા. શાલાના હાથ બલ્યા, તિહાંથી ઉદાસ થઈ ગશાલે નિકલ્ય, મનમાં વિચાર્યું છે એની પાસે સારવિદ્યા છે, જે ઘર ઘર સોનું વરસાવે છે. એ વિદ્યા હું પણ શીખું. માટે એની સંગત કરું તો મારી શોભા વધે! એમ વિચારી ગોશાલે પોતાની મેલું મસ્તક મૂંડાવી વેશ પહેરી પ્રભુને કહ્યું, હું તમારો શિષ્ય છું, તમારી દીક્ષા મુજને હા, એમ કહી ભગવંત સાથું ફરવા લાગે. હવે પ્રભુને બીજું પારણું નંદિએ પકવાનાદિકે કરાવ્યું. ત્રીજું પારણું સુનંદે પરમાનાદિકે કરાવ્યું. એથું પારણું કલાગસન્નિવેશે બહુલ