Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૯૪
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબોધ:
પાંચ દિવઓં ઉણા છમ્માસી તપનું પ્રભુને પારણું થયું. વસુ ધારાની વૃષ્ટિ આપણા ઘરે થઈ એવું સાંભળીને મુલા પોતાના પિયરથી છટતી છટતિ કસતિ કાંચલીને જેમ તેમ બાંધતી તિહાં આવી. પછી મહાટે જેલે વાલતી ઉતાવલમાં ખોલા ભરીને ધન ઉપાડવા માંડ્યું. તે ઉપાડતાં અગ્નિ જવાલા ઉઠી. વસ્ત્ર સર્વ બલી ભસ્મ થયા. શ્યામ વદન થઈ થકી જાતી હવી. તેને દેવતાયે તર્ક્સના કરી કહ્યું કે એ દ્રવ્ય ચંદનબાલાનું છે. ચંદનામેં તે ધન શેઠને આપે. શેઠે તે સર્વ ધન ચંદનાની દીક્ષાના મહત્સ ખરચ્યું. હવે પ્રભુ વિચરતા અનુકમેં ચંપા નગરીયે સ્વાતિદત્ત બ્રાહ્મણની શાલાયે બારમું ચોમાસું રહ્યા. તિહાંથી વિચરતા એમાનિક ગામેં આવી બાહેર ઉદ્યાને કાઉસ્સગ્ગ રહ્યા છે ૧૭ काने खीला घालीया जी, गोप करे घोर कर्म ॥ वैद्यं ते वली उद्धर्या जी, सही वेदन अति मर्म ।। चउ० ॥१८॥
અર્થ – હવે ભગવંતના કાનમાં ગવાલિ ખીલા ઠક્યા તે ઉપસર્ગ કહે છે. પ્રભુયે ત્રિપૃષ્ટ વાસુદેવને ભવે શવ્યાપાલકના કાનમાં તરૂએ ઉષ્ણ કરી નમાવ્યું હતું. તે કર્મ અહીં પ્રભુને ઉદયે આવ્યું. તે શય્યાપાલક અનેક ભવભ્રમણ કરી હમણું ગોપાલક થયેલ છે. તેથી તે વૈરને લીધે તેણે ગોવાલીયે પ્રભુને બલદ ભલાવ્યા, પિતે ગામમાં ગયે. ત્યાંથી પાછા આવ્યો તેવારે બલદ ન દીઠા. પછી બલદ જેવા સારૂ ચાર પ્રહર રાત્રિ ભમે. પ્રભાતે આવ્યો તે ભગવંત પાસેં બલદ બેઠા દીઠા. તે વખત તે ગોવાલીયે