Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
પ્રભુને સુપનનું ફળ.
- ૧૭૩. માલા બે દીઠી, પાંચમો ગાયને વર્ગ દીઠે. છઠું પદ્મ સરોવર દીઠું, સાતમું સમુદ્ર ભૂજમેં તર્યો દીઠે, આઠમો સૂર્ય ઉગતે દીઠે, નવમે આંત્રડે માનુષેત્તર પર્વત બીટ દીઠે, દશમે પોતે મેરૂ પર્વતેં ચઢયા એવો દીઠે. એ દશ સુપન દેખીને ભગવંત પ્રભાતે જાગ્યા. તે વખતે લેક પણ ભગવંતને વાંદરાને અર્થે આવ્યા, ઘણે હર્ષ પામ્યા. યક્ષ પણ નાટકાદિક પૂજા સેવા કરતો હો. તે જોઈ લોક ચિત્તવવા લાગા જે સાધુને ઉપસર્ગ કરી હવે ગીત ગાન કરે છે, પુષાદિકે કરી પૂજે છે. ત્યાં લેકે પણ સ્વામીને ઘણે મહિમા કર્યો. એવા સમયને વિષે શ્રી પાર્શ્વનાથને શ્રાવક ઉત્પલનામાં નિમિત્તિ તે પણ તિહાં આબે, પ્રભુને વાંદ્યા, અને કહેવા લાગે છે તે સ્વામિ! તમેં પાછલી રાત્રે સુપન દીઠાં તેનું ફલ કહું છું કે છે तालपीशाच हण्यो जे पहेलो, ते हणशो तुमें मोह ॥ शित पंखीफल ध्यायशो जी, शुकलध्यान अखोह ॥०॥६॥
અર્થ –હે પ્રભુ તમેં જે તાલપિશાચ હયે, તેથી તમેં તરત મેહનીય કર્મને હણશે. વલી શ્વેતપંખી દીઠે, તેથી અક્ષેભ શુકલધ્યાન થાવશે. विचित्र पंखी पेखीओ जी, ते केहेशो दुवालश अंग ॥ गोवर्ग सेवित फल थापशोजी, अनोपम चरविह संघ॥०॥७॥
અર્થ –વિચિત્ર કેફિલ પંખીનું જેટલું દીઠું, તેથી દ્વાદશાંગી પ્રરૂપશે તથા ગાયને વર્ગ દીઠો તેથી અનોપમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે કે ૭ છે चरविध सुर सेवित हशो जी, पद्मसरोवर दीठ ॥ .. मेरु आरोहणथी होयशेजी, सुर सिंहासन इह ॥ चउ० ॥८॥