Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૭૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેનઃ
પ્રભુ પણ બેઠા. એવામાં ઘુવડ લ્યે. તેનુ શુકન જોઈ ક્ષોમિલ નામા નિમિત્તિએ ખેલ્યા, કે હું લેકે ! આજ મરણાંત કષ્ટ ઉપજશે; પણ આ સાધુ મહા પુરૂષને પ્રભાવે વિલય થારશે. એવામાં ભગવતે ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં જે સિંહને વિદ્યા હતા તે હમણાં ભવાંતરે સુદૃષ્ટ નામે' નાગકુમાર દેવતા થયા છે. તે પ્રભુને જોઇ પૂર્વ વૈર સભારી અહીંઆ આળ્યે, અને નાવ ખેલવા લાગ્યા, તે નાગકુમાર ધ્રુવના ઉપસર્ગ કંબલ સખલ દેવતાયે' નિવાર્યો. તે કમલ સંખલની કથા કહે છે. મથુરાનગરિયે જીનદાસ શ્રાવક અને સાધુદાસી શ્રાવિકા વસે છે. તેણે પાંચમા વ્રતની નિષ્ઠાયે ચતુષ્પદનું પચ્ચખાણ કીધું છે. તેને આહિર સાથે લેવડ દેવડના સંતાષ છે. તેથી આહિરને વિવાહના ઉપકરણ આપ્યાં. વિવાહ વીત્યા કેડે આહિર પ્રીતિયે યુક્ત જીનદાસ શ્રાવકને ઘેર ખલાકારે એ નવા બાધલા ખાંધી ગયા. શેઠે વિચાયું કે જો ના કહીશ તેા એ અન્ય જગાયે વેચશે, તેથી અલદ દુ:ખી થાશે. એવું ચિતવી અલદ પેાતાને ઘેર બાંધ્યા તેનુ પાષણ કર્યું, કખલ અને સબલ નામ દીધાં. હવે તે જીનદાસ શેઠ આઠમ પાંખી પ્રમુખના પાસહ કરે, તેવારે પુસ્તક વાંચે, તે વાતેાને સાંભલતા થકા ખલદીયા ભદ્રક થયા. તેથી શેઠ ઉપવાસ કરે, તેવારે તે વૃષભ પણ તૃણાદિક ચરેનહીં. એ રીતે શુભ ભાવનાયે વિચરે. એક દિવસે શેઠ પાસહમાં બેઠા છે એવામાં કાઇએક શેઠના મિત્ર આવ્યેા. તે પુષ્ટપૃષભ દેખી શેઠને પૂછ્યા વિના ખલદ્દાને વહેલમાં જોતરી ડેરી વને યક્ષની યાત્રાયે લઇ ગયા. માગે. ઘણા દોડાવ્યા. તેથી