Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
નિશાળ ગરણું.
૧૫૩
પેરે ચપલ થયા, તેવારે ઇંદ્ર મહારાજે અવવિધ પ્રયુ જીને જોયું અને જાણ્યું જે ભગવાન ભણવા જાય છે, એવું જોઈ વિચારવા લાગેા કે ભગવાનને શું ભણવું છે ? એ તેા ભણ્યા ગુણ્યા છે, સ્વયં’બુદ્ધ છે, આંબાને વિષે શ્યા તારણુ આંધવું ? અમૃતને વિષે શી મીઠાશ કરવી ? સરસ્વતીને જ્યે નિશાલગરણુ ? તેમ ભગવત તેા વિના અભ્યાસે પંડિતજ છે, તે એને ભણાવવાના નિરક ણ્યા ઉદ્યમ કરવા ? એમ ચિંતવી ઈંદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રુપ ધારણ કરી, ઉપાધ્યાયને સમીપે એઠા અને કેટલાએક શાસ્ત્રાના પ્રશ્ન પ્રથમ ઉપાધ્યાયને પૂછ્યા. પરંતુ ઉપાધ્યાયથી તેના ખરાખર જવાબ ન અપાણા. તેવારે ઈદ્ર મહારાજ ભગવતને તેજ પૂછવા લાગે. તેના ઉત્તર ભગવંતે આપ્યા તથા વ્યાકરણ સબંધિ ઘણા સદેહકારી પ્રશ્ન પૂછ્યા, તેના પણ ઉત્તર ભગવંતે આપ્યા. તેવારે ઉપાધ્યાય મનમાં વિચાર કરવા લાગેા જે એ તેા મહારા મનના સદેહ છે તે હજી, કેાઈ પંડિતે ભાંગ્યા નથી, અને આ આલકે ભાંગ્યા એ આશ્ચર્ય જણાય છે? તેવારે વલી પહેલા વૃદ્ધ બ્રાહ્મણે, ભગવતને દશસૂત્રના અર્થ પૂછ્યા, તેનાં નામ કહે છે. સંજ્ઞાસૂત્ર, પરિભાષાસૂત્ર, વિધિસૂત્ર, નિયમસૂત્ર, પ્રતિજેધસૂત્ર, અધિકારસૂત્ર, અતિદેશસૂત્ર, અનુવાદસૂત્ર, વિભાષાસૂત્ર, નિપાતસૂત્ર, એ દૃશ સૂત્રના પૃથક્ પથક્ અર્થ પૂછ્યા, તેના પ્રભુયે' ઉત્તર આપ્યા. તે વખત ત્યાં જિને દ્રવ્યાકરણ પ્રગટ થયું. એ જોઈ ઉપાધ્યાય ચમત્કાર પામ્યા. ઈંદ્રે કહ્યું કે એને તમે ખાલક સમજશે! નહીં. એતા ત્રણ જ્ઞાને સહિત, ત્રણ ભુવનના સ્વામી, સર્વજ્ઞ, શ્રીમહાવીર દેવ છે. એવું સાંભલી