Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૬૨
શ્રી કષસૂત્રસ્ય બાલાવબોધઃ
એકલાજ દ્રવ્યથી મુંડ થઈને ગૃહસ્થાવાસ મુકી સાધુ થયા, પંચ મહાવ્રત ધારી થયા, મુખથકી કરેમિ સમાઈયં સવં સાવદ્ય ગં પચ્ચખામિ એ આલેવાને પાઠ ઉર્યો. તે વખતે શું મન ૫ર્યવનામાં જ્ઞાન ભગવાનને ઉપન્યું. પછી નંદીવન આદે દેઈને ઘણું દેવતા તથા ઇંદ્રાદિક પ્રમુખ ભગવંતને વાંધીને, પિતપતાને સ્થાનકે ગયા. હવે ભગવાન પાછલે શેષ બે ઘડી દિવસ રહ્યો તેવારેં ત્યાંથી વિહાર કરીને કુમારનામા ગ્રામને વિષે સંધ્યાની વેલાયે ગામની બાહેર નિર્ભય થકા કાઉસ્સગ ધ્યાને રહ્યા છે ૬ |
ઉદયસાગર કવિ ટબાને કર્તા કહે છે કે તપાગચ્છની પરંપરાર્થે તે અહીં સુધી પાંચમું વખાણ પૂર્ણ થયું. કેઈએક આચાર્યના મતમાં ભેદ પણ છે છે ઈતિ શ્રીકલ્પાધિ. બાલાય. પંચમ વખાણ સંપૂર્ણ
પ્રથમ વાંચનાને વિષે શ્રીવીરના પાંચ કલ્યાણક વખાણ્યાં, બીજી વાંચનાને વિષે દશ અચ્છરાં તથા ચાર સુપન વખાણ્યાં, અને ત્રીજી વાંચનાને વિષે દશ સુપન કહ્યાં, તથા ચેથી વાંચ, નાને વિષે ભગવાનનું જન્મ કલ્યાણક કહ્યું, અને પાંચમી વાંચનાને વિષે જન્મ મહોત્સવ દીક્ષાકલ્યાણક કહ્યું. હવે છઠી વાંચનાને વિષે પ્રભુયં ઉપસર્ગ સહન કર્યા, તે કહીશું તથા કેવલજ્ઞાન કલ્યાણક, ગણધરવાદ અને ભગવાનનું મેક્ષગમન કહીશું. ॥ ढाल ॥ तेणे रातें जो, गोपें परीसह मांडिया ॥ तव इंद्रे जा, अवधिशाने जोइया । कहे प्रभुने जी, बार वरष रक्षा करूं ॥ प्रभु भांखेनी, आपबल केवल वलं ॥