Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
ભગવત અચલક ?
૧૯
વાટ વર્ષોની પેરે જોતી હતી. પછી પ્રભાતે સેામદેવ બ્રાહ્મણ તે વસ્ત્ર લઇને તુણુનારા પાસે ગયા. તુણુનારે કહ્યું કે અને બીજો ભાગ લઇ આવ ! તે હું તુણી આપુ. પછી એની એક લાખ શેાનામેાર આવશે, તે તું અને હું એ જણુ વેચી લઇશું. તે સાંભલી ફ્રી સેામદેવ બ્રાહ્મણુ ભગવાન્ પાસે આવ્યા. પણ લજ્જા થકી વસ્ર માગે નહીં. ભગવંતની પછવાડે, પછવાડે, એક વરષ પર્યંત કર્યો. તેવારે એક દિવસે... વાયુના ચેાગથી (એટલે ભગવત જ્યાં ચામાસું રહેશે તિહાં પણ એ સાથે ો છે તે ચેામાસું રેવાની વાત આગલ આવશે) તે અદ્ધ વસ્ત્ર ભગવતના ખભા ઉપરથી ઉડીને સુવર્ણ વાલુકા નદીને કાંઠે ઓરડીના કાંટા ઉપર પડયું, તે સામદેવ વિષ્ર લીધું. ભગવતે પાછું ફરીને જોયુ તે કાંટે વીંધાણા વસ્ત્ર પડ્યું દીઠું. તેવારે મનમાં વિચાર્યું જે મહારી પછવાડે મહારા શાસનકટક થશે, ઘણેા કષાયવત થશે, લેાભી થશે. પછી તે વિપ્ર વસ્ત્ર લઇ તુણુનારાને ઘેર ગયા. તુણુનારે ઘણી કારીગરીથી વસ્ત્ર તુછ્યુ. પછી સેાનામેાર આવી. તે એ જણે અદ્ધો અ વેચી લીધી.
હવે અહીંઆં ભગવતે દીક્ષા લીધા પછી એક વર્ષ અને એક માસે અચેલક એટલે વસ્ત્ર રહિત થયા છે. ક્રી આગલની વાત કહે છે. ચામાસુ આવ્યાથી ભગવત નિરામાધપણે તે મે।રાક સન્નિવેશને વિષે પિતાના મિત્ર તાપસના વિઉડલે એટલે ઝુંપડીમાં ચામાસુ રહેવાને આવ્યા. તેવારે કુલપતિયે તૃણખલાનું ઝુપડું પ્રભુને રહેવા સારૂં આપ્યું. ભગવાન તેમાં રહ્યા. દૈવયેાગે વર્ષાદ ન થયા. તેવારે ગાયા પ્રમુખ પશુએ