Book Title: Paryushan Parv Mahatmya Yane Kalpsutrasya Balavbodh
Author(s): Gyanvimalsuri, Udaysagar
Publisher: Amrutlal Oghavji Shah
View full book text
________________
૧૫૬
શ્રી કલ્પસૂત્રસ્ય બાલાવબેધઃ ઓગણત્રીશ વર્ષે નવ લેકાંતિક દેવતા આવીને હાથ જેડી વિનંતિ કરતા હતા કે હે જયનંદા, જયજયભદા,
જ્ય ક્ષત્રિયને વિષે વૃષભ સમાન હે ક્ષત્રિના નાથ! તમે ખૂજે. હે જગત જીવના હિતવાંછક ! તમેં સુખકારી મોક્ષનું આપનાર એવું જે ધર્મતીર્થ તેને પ્રવર્તાવો. તેવારેં ભગવંત ઘરમાં છતાં પણ જે આવ્યું પાછું ન જાય એવું અવધિજ્ઞાન તથા અવધિ દર્શન તેણે કરી પોતાને દીક્ષા લેવાનો અવસર જાણુને સર્વ પ્રકારને પરિગ્રહ મૂક્તા હવા. અને પિત્તે દીક્ષાના દિવસથકી એક વર્ષ પહેલાં સંવત્સરી દાન આપે તે દિવસેં દિવસેં પહેલે સવા પહેરે દાન આપે તેનું પ્રમાણ કહે છે કે ૪ ॥ढाल ॥ एक कोडी जी, अह लख उपर नित दीए॥ वावरजो जी, इम भांखे सवि भवि लीए॥ हरि चउशह जी, आव्या संयम ओच्छवें ॥ चंद्रप्रभा जी, पालखी जिन आगल ठवे ॥ ऋटक ॥ स्तवे बहु परें, सकल सुरवर, नंदीवर्द्धन नृपनरा ॥ ध्वजा कलश, मंगल आगल, वहे हय गय रथवरा ॥ खत्रिय कुंड, ग्राममध्ये, दिख लेवा, संचरे ॥ नर नारि निरखे, नयण हरखे, मुख जय जय उच्चरे ॥५॥
અર્થ –એક ક્રોડ અને આઠ લાખ સોનૈયા નિત્ય પ્રત્યે દાન આપે, તે સતૈઓ એંશી રતી ભારને હાય, અને તે સોનૈયા ઉપર તીર્થકરના માબાપનું તથા પિતાનું નામ હોય. તે બારશે નૈયાને એક મણ કરતાં નવ હજાર મણ સોનું, તેના આજના કાલ પ્રમાણે પ્રત્યેક ગાડલામાં